શોધખોળ કરો

સચિન તેંડુલકરની વિકેટ લેવા પર આ બોલરને મળી હતી મારી નાખવાની ધમકી, ખુદ કર્યો ખુલાસો

બ્રેસનને કહ્યું, એ ટેસ્ટ સીરીઝમાં રિવ્યૂ ન હતું, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ત્યારે તેની વિરૂદ્ધ હતું.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે અઢી મહિનાથી ક્રિકેટ પર બ્રેક લાગી છે ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટિમ બ્રેસનને ફેન્સ સાથે વાતચીત કરતાં મોટો ખુલાસો કર્યો છે. બ્રેસનને યાર્કશાર ક્રિકેટ કવર્સ ઓફ પોડકાસ્ટ પર ખુલાસો કર્યો છે કે 2011માં ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકરને એલબીડબલ્યૂ આઉટ કર્યા બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળી હતી. તમારી જાણકારી માટે જણાવીએ કે આ ટેસ્ટમાં સચિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સેન્ચુરી પૂરી કરી શક્યા હોત પરંતુ 91 રન પર બ્રેસનને તેને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જોકે આ નિર્ણયની ટીકા થઈ હતી કારણ કે ટીવી રીપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પના ભાગને અડીને નીકળી જતી હતી. બ્રેસનને કહ્યું, એ ટેસ્ટ સીરીઝમાં રિવ્યૂ ન હતું, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ત્યારે તેની વિરૂદ્ધ હતું. ઇંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ, 85 વનડે અને 34 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમનાર બ્રેસનને જણાવ્યું કે, ત્યાર બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. તેણે કહ્યું, “ત્યાર બાદ અમે બન્નેને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. આ ઘણાં દિવસો સુધી ચાલ્યું હતું. અમ્પાયર ટકરના ઘરે લોકો ધમકીભર્યા પત્ર મોકલી રહ્યા હતા અને તેને સવાલ કરી રહ્યા હતા કે તેણે સચિનને આઉટ કેમ કર્યો. થોડા મહિના બાદ જ્યારે હું તેને મળ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે સુરક્ષા ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ત્યાં સુધી કે તેને ઓસ્ટ્રેલિયામાં પોલીસ સુરક્ષા પણ લેવી પડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget