શોધખોળ કરો

6 મહિના બાદ થઇ મહિલા ક્રિકેટની વાપસી, ઇંગ્લેન્ડે વેસ્ટઇન્ડિઝની આપી માત

બેયુમોન્ટની 49 બૉલ પર 62 રનોની ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. વિન્ડિઝ મહિલા પુરેપુરી ઓવરો રમ્યા બાદ છ વિકેટ પર 116 રન જ બનાવી શકી હતી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેર બાદ 6 મહિનાનો સમય વિત્યા પછી ઇન્ટરનેશનલ લેવલ પર મહિલા ક્રિકેટની ફરીથી વાપસી થઇ ગઇ છે. ટેમી બેયમોન્ટના અર્ધશતકના સહારે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ડર્બીશાયર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પહેલી ટી20માં વેસ્ટ ઇન્ડિઝ ટીમને 47 રનોથી હરાવી દીધુ છે. બેયુમોન્ટની 49 બૉલ પર 62 રનોની ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. વિન્ડિઝ મહિલા પુરેપુરી ઓવરો રમ્યા બાદ છ વિકેટ પર 116 રન જ બનાવી શકી હતી. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ મહિલા ટીમની શરૂઆતમાં બેયુમોન્ટની સાથે ડેનિયલ વ્યાટ (17) પહેલી વિકેટ માટે 43 રન જોડ્યા હતા. બાદમાં વિન્ડિઝના બૉલરોએ કન્ટીન્યૂ વિકેટો ઝડપી અને ઇંગ્લેન્ડ મહિલા ટીમે 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમે સારી શરૂઆત કરી, ત્રીજી ઓવરમાં હાયલે મેથ્યૂઝ (3)ની પહેલી વિકેટ પડી, વળી દેયોન્દ્ર ડોટિન (69) એક છેડો સંભાળ્યો હતો. વિન્ડિઝ ટીમની એકમાત્ર બેટ્સમેન હતી, જેને 59 બૉલની પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ અંતે વિન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડ મહિલા ટીમે પ્રથમ મેચ જીતની સાથે પાંચ મેચોની ટી20 સીરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી હતી. બન્ને ટીમોની બીજી મેચ બુધવારે રમાવવાની છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget