શોધખોળ કરો

ઇંગ્લિશ બેટ્સમેને સ્ટાર્કને ફટકાર્યો અદભૂત છગ્ગો, બૉલ મેદાનની બહાર પાર્કિંગમાં જઇને પડ્યો, જુઓ વીડિયો

મેચમાં 32મી ઓવરમાં ચોથા બૉલ પર બિલિંગ્સે કમાલ કરી લીધો, બિલિંગ્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને એવો છગ્ગો ફટકાર્યો કે બૉલ મેદાનની બહાર પાર્કિંગ એરિયામાં જઇને પડ્યો હતો

નવી દિલ્હીઃ બુધવારે રમાયેલી ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની સીરીઝની અંતિમ મેચમાં એક શાનદાર છગ્ગો જોવા મળ્યો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે 303 રનોનો ટાર્ગેટ મુક્યો હતો. જેને મહેમાન ટીમે છેલ્લી ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-1થી પોતાના નામ કરી લીધી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી, બાદમાં ટૉપ ઓર્ડર ધરાશાયી થયા બાદ સેમ બિલિંગ્સે જૉની બેયરર્સ્ટોની સાથે મળીને ટીમને આધાર આપ્યો, બિલિંગ્સે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ. મેચમાં 32મી ઓવરમાં ચોથા બૉલ પર બિલિંગ્સે કમાલ કરી લીધો, બિલિંગ્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને એવો છગ્ગો ફટકાર્યો કે બૉલ મેદાનની બહાર પાર્કિંગ એરિયામાં જઇને પડ્યો હતો. બિલિંગ્સના આ શૉટના કારણે બૉલ ખોવાઇ ગયો, બાદમાં એમ્પાયરે નવો બૉલ લઇને આપ્યો હતો. બિલિંગ્સનો આ છગ્ગાનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઇંગ્લિશ બેટ્સમેને સ્ટાર્કને ફટકાર્યો અદભૂત છગ્ગો, બૉલ મેદાનની બહાર પાર્કિંગમાં જઇને પડ્યો, જુઓ વીડિયો જોકે, સેમ બિલિંગ્સ પહેલી વનડેની જેમ સદી તો ના ફટકારી શક્યો પરંતુ તેને 2 છગ્ગાની મદદથી 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બિલિંગ્સની કમાલની ઇનિંગથી ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 302 રનનુ લક્ષ્ય આપવામાં સફળ રહ્યું હતુ. જોકે, ઓસ્ટ્રેલિયા સામે બિલિંગ્સની ઇનિંગ છેવટે કામ ના આવી અને ઓસ્ટ્રેલિયાએ મેચની સાથે સાથે સીરીઝ પર કબજો જમાવી દીધો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget