શોધખોળ કરો

ક્રિકેટ પર કોરોનાનો માર યથાવત, વધુ એક ટી20 ટૂર્નામેન્ટ થઇ રદ્દ

કૉવિડ-19 સાથે જોડાયેલી અનિશ્ચિતતા, આંતરરાષ્ટ્રીય અવરજવર, ક્વૉરન્ટાઇની જરૂરિયાતો અને દર્શકોને મેદાનમાં આવવાને લઇને અસમંજસના કારણે બોર્ડે આને નેક્સ્ટ યર સુધી ટાળવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ ટૂર્નામેન્ટો રદ્દ થવાનો સિલસિલો યથાવત છે. કૉવિડ-19 ના ખતરાને ધ્યાનમાં રાખીને યુરો ટી20 સ્લેમને 2021 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુરો ટી20 સ્લેમની પહેલી સિઝન આ વર્ષે રમાવવાની હતી. લીગના આયોજકો, ફાઇનાન્સિયલ સ્પૉન્સર, આયરલેન્ડ, સ્કૉટલેન્ડ, નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડની વચ્ચે આને 2020માં કરાવવાને લઇને સકારાત્મક વાતચીત ચાલી રહી હતી, પરંતુ ઘણી કોશિશો બાદ આયોજન સંભવ ના થઇ શક્યું. કૉવિડ-19 સાથે જોડાયેલી અનિશ્ચિતતા, આંતરરાષ્ટ્રીય અવરજવર, ક્વૉરન્ટાઇની જરૂરિયાતો અને દર્શકોને મેદાનમાં આવવાને લઇને અસમંજસના કારણે બોર્ડે આને નેક્સ્ટ યર સુધી ટાળવાનો નિર્ણય લીધો છે. આયરલેન્ડ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી વારેન ડ્યૂટરૉમે કહ્યું- અમે ટૂર્નામેન્ટ આયોજિત કરાવવા અંગે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈકલ્પિક ઉપાયો પર ચર્ચા કરી. અમે એક જ મેચ સ્થળ, ઓછી ટીમો, ઓછા ખેલાડીઓ, નાની ટૂર્નામેન્ટ વગેરે પર ચર્ચા કરી, પણ અમને લાગ્યુ કે આ બધુ ઠીક નહીં બેસે, અમને લાગ્યુ આયોજિત કરાવવાનો નિર્ણય જેટલો મોડો લેશુ તેટલો સારો મોકો મળશે. ક્રિકેટ પર કોરોનાનો માર યથાવત, વધુ એક ટી20 ટૂર્નામેન્ટ થઇ રદ્દ તેને આગળ કહ્યું- અમારી પાસે રસ્તો નથી બચ્યો, ખાસ કરીને જ્યારે આયરલેન્ડ સરકારે 10 ઓગસ્ટ સુધી પાબંદી લંબાવી દીધી છે,અને સ્લેમ બોર્ડે ફેંસલો કર્યો છે કે કોરોના વાયરસને લઇને અનિશ્ચિતતાને જોતા આ ટૂર્નામેન્ટ 2020માં શરૂ નહીં થઇ શકે. જોકે, આ બીજીવાર થયુ છે જ્યારે યુરો ટી20 સ્લેમ સ્થગિત કરવામાં આવી હોય. યુરો ટી20 ગયા વર્ષે ઓગસ્ટમાં શરૂ થવાની હતી, પણ અન્ય કારણોસર 2020 સુથી સ્થગિત કરી દેવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget