શોધખોળ કરો
Advertisement
12મી માર્ચથી આફ્રિકા સામે ટકરાશે ભારત, મોકો મળશે તો આ પાંચ યુવા ખેલાડીઓ મચાવશે ધમાલ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ માત્ર પાંચ ટી20 મેચોની સીરીઝમાં જ કિવી ટીમને 5-0થી હરાવ્યુ શક્યુ હતુ, બાદમાં વનડેમાં 3-0 અને ટેસ્ટમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતની પહેલા વનડે અને બાદમાં ટેસ્ટ સીરીઝમાં કારમી હાર થતા ટીમ ઇન્ડિયા નિરાશ છે. ચારેય બાજુથી ટીમના ખેલાડીઓ પર ગુસ્સો ઠલવાઇ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે યુવા ખેલાડીઓ બધાની નજરે ચઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ માત્ર પાંચ ટી20 મેચોની સીરીઝમાં જ કિવી ટીમને 5-0થી હરાવ્યુ શક્યુ હતુ, બાદમાં વનડેમાં 3-0 અને ટેસ્ટમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ કારમી હાર બાદ ડૉમેસ્ટિક ક્રિકેટમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારા પાંચ યુવા ચહેરાઓ પર બધાની નજર પહોંચી છે. ક્રિકેટ જગતમાંથી પણ આ યુવાઓને ટીમમાં મોકો આપવાની માંગ ઉઠી છે. હવે જોવાનુ એ છે કે, આ યુવાઓને દક્ષિણ આફ્રિકા સામે મોકો મળશે કે નહીં?
આ સ્ટાર ખેલાડીઓની થશે વાપસી......
આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરીઝમાં નવા યુવા ચહેરાઓને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જેમાં શુભમન ગીલ, શાહબાઝ નદીમ, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને રાહુલ ચહલના નામ સામેલ છે. આ તમામ ખેલાડીઓએ ઘેરલુ ક્રિકેટમાં તાબડતોડ પરફોર્મન્સ આપ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement