શોધખોળ કરો

'વિરાટ વનડે ફોર્મેટમાં બેસ્ટ છે, કોઈ નથી આસપાસ...',કોહલી પર એરોન ફિન્ચનું નિવેદન

એરોન ફિન્ચે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ODI ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી કે તે ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.

Aaron Finch On Virat Kohli: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં જ આ દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં એરોન ફિન્ચ કતારની રાજધાની દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. એરોન ફિન્ચ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્લ્ડ જોઈન્ટ્સનો ભાગ છે. જોકે, એરોન ફિન્ચે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે.

'વિરાટ કોહલીની ODIમાં કોઈ ખેલાડી સાથે સરખામણી ન થઈ શકે'

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું માનવું છે કે વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં વિરાટ કોહલીની આસપાસ કોઈ નથી. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીની સરખામણી અન્ય કોઈ ખેલાડી સાથે થઈ શકે નહીં કારણ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અલગ સ્તર પર છે. એરોન ફિન્ચે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ODI ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી કે તે ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે.

ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે

બીજી તરફ વિરાટ કોહલીના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધીમાં 272 વનડે રમી છે. વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 12813 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીની એવરેજ 57.46 છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ODI ફોર્મેટમાં 93.7 સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ સિવાય વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીના નામે 46 સદી નોંધાયેલી છે. જ્યારે આ ખેલાડીએ ODI ફોર્મેટમાં 64 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.

કેએલ રાહુલની શાનદાર ઈનિંગથી ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 5 વિકેટથી વિજય

 ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સીરીઝની પ્રથમ મેચમાં 5 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 16ના સ્કોર પર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને તેને લક્ષ્ય તરફ લઈ ગયો, જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો. કેએલ રાહુલે 75 રનની અણનમ ઇનિંગ રમી હતી, જાડેજાએ પણ અણનમ 45 રન બનાવ્યા હતા.

આ પ્રથમ ODI મેચ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 5ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે 16 રનના સ્કોર પર  ટીમને વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના રૂપમાં 2 મોટા ઝટકા લાગ્યા હતા. તેને મિચેલ સ્ટાર્ક દ્વારા સતત 2 બોલમાં પેવેલિયન મોકલવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget