શોધખોળ કરો

ICCએ ધોનીને ક્રિકેટમાં દાયકાનો કયો સૌથી મોટો એવોર્ડ આપ્યો, 10 વર્ષ જુની કઇ ઘટના માટે ધોનીની પ્રસંશા કરાઇ, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે કાલ એટલે કે રવિવારે આઇસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આ દાયકાની પોતાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ - આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC Spirit of Cricket Award of the Decade આપ્યો છે. ધોનીએ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા એટલે કે કાલે રવિવારે આઇસીસીએ ધોનીને આ દાયકાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. વર્ષ 2011માં નૉટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયોન મોર્ગને જ્યારે લેગ સાઇડ પર શૉટ રમ્યો તે મોર્ગન અને બીજા છેડા પરના બેટ્સમેન રહેલા ઇયાન બેલને લાગ્યુ કે દડો બાઉન્ડ્રી બહાર નીકળી ગઇ છે. એટલુ જ નહીં ફિલ્ડિંગ કરનારા ઇશાંત શર્માને પણ લાગ્યુ કે બૉલ બાઉન્ડ્રી રૉપને અડી ગયો છે. આ પછી આ પછી જ્યારે ઇશાંતે બૉલ ધોનીને આપ્યો, તો ધોનીએ ગિલ્લીઓ ઉડાવી દીધી અને આઉટની અપીલ કરી હતી. ICCએ ધોનીને ક્રિકેટમાં દાયકાનો કયો સૌથી મોટો એવોર્ડ આપ્યો, 10 વર્ષ જુની કઇ ઘટના માટે ધોનીની પ્રસંશા કરાઇ, જાણો વિગતે આ પછી જ્યારે ત્રીજા એમ્પાયરે ટીવી રિપ્લે જોઇ તો ખબર પડી કે બૉલ બાઉન્ડ્રી રૉપને નથી અડી, આ પછી એમ્પાયરે બેનને આઉટ જાહેર કરી દીધો. પરંતુ ધોનીએ ખેલ ભાવના બતાવતા બેલને પાછો બોલાવી લીધો અને ફરીથી રમવાનો મોકો આપ્યો હતો. બેલ તે સમયે 137 રન પર બેટિંગ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કાલ એટલે કે રવિવારે આઇસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આ દાયકાની પોતાની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget