શોધખોળ કરો

IND vs BAN: જ્યારે મેદાન પર સામ-સામે આવ્યા કોહલી અને શાકિબ, Videoમાં જુઓ નો-બોલ અંગે થયેલ વિવાદ

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ મેચ છે કારણ કે, આ મેચ જીતનારી ટીમ ગ્રુપ 2માં ટોપ પર પહોંચી જશે.

Virat Kohli & Shakib Al Hasan Viral Video: એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ મેચ છે કારણ કે, આ મેચ જીતનારી ટીમ ગ્રુપ 2માં ટોપ પર પહોંચી જશે. આ પહેલાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમી હતી.

શાકિબ અને વિરાટ મેદાન પર આમને-સામને!

આ ઘટના 16મી ઓવરના છેલ્લા બોલ દરમિયાન બની હતી. મહમુદે બાઉન્સર ફેંક્યો જેને કોહલીએ ફટકાર્યો હતો. જ્યારે કોહલીએ સિંગલ માટે બોલને ટેકઓફ કર્યો ત્યારે તેણે કોલ અંગે અમ્પાયરને સવાલ કરવા માટે પોતાનો એક હાથ હવામાં ઊંચો કર્યો હતો. કોહલી જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચી ગયા પછી, એમ્પાયરે વાઈડનો સંકેત આપ્યો હતો. કોહલીના હાથ ઉંચા કર્ય બાદ એમ્પાયરના નિર્ણયથી  શાકિબ અલ હસન બહુ ખુશ નહોતો થયો. શાકિબ એક્સ્ટ્રા કવરમાંથી દોડીને અંદર આવ્યો અને કોહલી અને અમ્પાયર સાથે દલીલ કરી હતી. જો કે, આ દરમિયાન વાતાવરણ રમુજી રહ્યું, જ્યારે બંને ખેલાડીઓ એકબીજાને ભેટી રહ્યા હતા ત્યારે બંને ખેલાડીઓના ચહેરા પર હાસ્ય હતું. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ICCએ આ વીડિયો શેર કર્યો છે.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

ભારતનું પ્રદર્શનઃ

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય સાચો સાબિત થયો અને તસ્કીન અહેમદ અને હસન મહમૂદે શરૂઆતમાં મજબૂત બોલિંગ કરીને ભારતીય ઓપનિંગ જોડીને મુશ્કેલીમાં મુકી દીધી. અહીં રોહિત શર્મા 2 રન બનાવીને જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. હસન મહમુદે રોહિત શર્મને આઉટ કર્યો હતો.

KL રાહુલ અને વિરાટે બાજી સંભાળીઃ

રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. અહીં કેએલ રાહુલ 32 બોલમાં 50 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ પછી કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. આજની મેચમાં સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવીને શાકિબ અલ હસનના બોલ પર આઉટ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget