શોધખોળ કરો

ICC Test Ranking: કોહલીને એક સ્થાનનું નુકશાન, ટોપ 10માં ભારતના ત્રણ બેટ્સમેન

આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના ત્રણ બેટ્સમેન ટોપ 10 માં સામેલ થયા છે.

નવી દિલ્હી: આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના ત્રણ બેટ્સમેન ટોપ 10 માં સામેલ થયા છે. આ રેન્કિંગમાં કોહલી ચોથા, પૂજારા છઠ્ઠા અને અજિંક્યે રહાણે આઠમા ક્રમે છે. બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રણ મેચ નહીં રમવાને કારણે કોહલીને આ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. કોહલી 862 અંક સાથે ત્રીજા ક્રમેથી ચોથા સ્થાને આવી ગયો છે. પ્રથમ સ્થાને રહેલા કેન વિલિયમસનના 919 પોઇન્ટ છે. સ્ટીવ સ્મિથ 891 પોઇન્ટ સાથે અને ત્યારબાદ માર્નસ લબુશેન 878 પોઇન્ટ સાથે છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 823 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. ભારતીય ખેલાડીઓમાં ચેતેશ્વર પૂજારા 760 પોઇન્ટ, એક સ્થાનનો ફાયદો અને અજિંક્ય રહાણે 748 પોઇન્ટનો એક સ્થાન ફાયદો સાથે આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જીતવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 13 માં અને ઓપનર રોહિત શર્મા 18 મા ક્રમે છે. બોલરોની રેન્કિંગમાં અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન 760 પોઇન્ટ સાથે આઠમા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 757 પોઇન્ટ સાથે નવમાં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે ટોચ પર છે.

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget