શોધખોળ કરો

IND vs AFG: આજની પ્રથમ ટી20માં અફઘાનિસ્તાન સામે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન, રોહિત શર્મા કરશે ઓપનિંગ

2024 ટી20 વર્લ્ડકપ પહેલા ભારતની આ છેલ્લી T20 સીરીઝ છે. કેપ્ટન રોહિત શર્મા લાંબા સમય બાદ આ ફોર્મેટમાં વાપસી કરી રહ્યો છે

IND vs AFG 1st T20, India Playing 11: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજથી ટી20 સીરીઝ શરૂ થશે. ભારતીય ટીમ માટે 2024 ટી20 વર્લ્ડકપની તૈયારી કરવાની આ છેલ્લી તક છે. જો કે, ભારત માટે ચિંતાની વાત એ છે કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સીરીઝનો ભાગ નથી. વળી, 14 મહિના પછી ટી20 ટીમમાં વાપસી કરનાર વિરાટ કોહલી પણ તેની પ્રથમ ટી20 નહીં રમે. આવી સ્થિતિમાં જાણો ભારતીય ટીમ કઈ પ્લેઈંગ ઈલેવન સાથે પ્રથમ ટી20માં પ્રવેશ કરી શકે છે.

2024 ટી20 વર્લ્ડકપ પહેલા ભારતની આ છેલ્લી T20 સીરીઝ છે. કેપ્ટન રોહિત શર્મા લાંબા સમય બાદ આ ફોર્મેટમાં વાપસી કરી રહ્યો છે. તેણે છેલ્લે 2022 ટી20 વર્લ્ડકપમાં ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમશે અને ત્યારબાદ IPL 2024નું આયોજન કરવામાં આવશે.

વિરાટની જગ્યાએ શુભમન ગીલને મળશે મોકો ?
અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી20ની વાત કરીએ તો, શુભમન ગિલ વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે. ગિલ ફક્ત ત્રીજા નંબર પર જ રમશે, કારણ કે મુખ્ય કૉચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું છે કે માત્ર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જ ઇનિંગની શરૂઆત કરશે.

તિલક વર્મા ચોથા નંબર પર રમતા જોવા મળશે. આ પછી સંજુ સેમસન અથવા જીતેશ શર્માને તક મળશે. રિંકુ સિંહનું છઠ્ઠા નંબર પર રમવું નિશ્ચિત છે. ત્યારબાદ અક્ષર પટેલ રમતા જોવા મળશે. કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ વચ્ચે કોને મળશે તક? આ પણ કંઈક જોવા જેવું હશે. અવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ ત્રણ ફાસ્ટ બોલર હશે.

મોહાલીનો પીચ રિપોર્ટ 
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી20 મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ઘણું ઝાકળ જોવા મળી શકે છે. જો મોહાલીની પીચ રિપોર્ટની વાત કરીએ તો અહીં બેટ્સમેનોની મજા આવે છે. આ મેદાન પર રન બનાવવા ખૂબ જ સરળ છે.

પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન/જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ અને મુકેશ કુમાર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget