શોધખોળ કરો
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝમાં કોણે ફટકાર્યા સૌથી વધુ રન ને કોણે લીધી વધુ વિકેટ, જુઓ અહીં લિસ્ટ........
વનડે સીરીઝમાં કોણે ફટકાર્યા સૌથી વધુ રન, કોણે લીધો સૌથી વધુ વિકેટ, કોણે ફટકારી સૌથી વધુ સિક્સર સહિતની માહિતી અહીં આપવામાં આવી છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઇકાલે બેગ્લુંરુના મેદાન પર સીરીઝની અંતિમ અને ફાઇનલ મેચ વનડે મેચ રમાઇ, ભારતે મેચ જીતીને સીરીઝમાં 2-1થી કબજો જમાવી લીધો હતો. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત જીત મેળવી છે. અહીં અમે તેમને સીરીઝના કેટલાક રોમાંચક આંકડાઓ વિશે માહિતી આપી રહ્યાં છે. વનડે સીરીઝમાં કોણે ફટકાર્યા સૌથી વધુ રન, કોણે લીધો સૌથી વધુ વિકેટ, કોણે ફટકારી સૌથી વધુ સિક્સર સહિતની માહિતી અહીં આપવામાં આવી છે. સીરીઝના ટૉપ સ્કૉરર 229 રન - સ્ટીવ સ્મિથ 183 રન - વિરાટ કોહલી 171 રન - રોહિત શર્મા 170 રન - શિખર ધવન 162 રન - એરોન ફિન્ચ
ટૉપ સ્કૉરર (ઇનિંગમાં) 131 રન - સ્ટીવ સ્મિથ 131 રન - ડેવિડ વોર્નર 119 રન - રોહિત શર્મા 110 રન - એરોન ફિન્ચ 98 રન - સ્ટીવ સ્મિથ
સૌથી વધુ વિકેટ 7 વિકેટ - મોહમ્મદ શમી 5 વિકેટ - એડમ જામ્પા 4 વિકેટ - રવિન્દ્ર જાડેજા 4 વિકેટ - કેન રિચર્ડસન 3 વિકેટ - કુલદીપ યાદવ
સૌથી વધુ છગ્ગા 6 છગ્ગા - રોહિત શર્મા 3 છગ્ગા - એરોન ફિન્ચ 3 છગ્ગા - ડેવિડ વોર્નર 3 છગ્ગા - લોકેશ રાહુલ 2 છગ્ગા - સ્ટીવ સ્મિથ
સૌથી વધુ ચોગ્ગા 23 ચોગ્ગા - સ્ટીવ સ્મિથ 22 ચોગ્ગા - શિખર ધવન 19 ચોગ્ગા - ડેવિડ વોર્નર 17 ચોગ્ગા - એરોન ફિન્ચ 16 ચોગ્ગા - રોહિત શર્મા
ટૉપ સ્કૉરર (ઇનિંગમાં) 131 રન - સ્ટીવ સ્મિથ 131 રન - ડેવિડ વોર્નર 119 રન - રોહિત શર્મા 110 રન - એરોન ફિન્ચ 98 રન - સ્ટીવ સ્મિથ
સૌથી વધુ વિકેટ 7 વિકેટ - મોહમ્મદ શમી 5 વિકેટ - એડમ જામ્પા 4 વિકેટ - રવિન્દ્ર જાડેજા 4 વિકેટ - કેન રિચર્ડસન 3 વિકેટ - કુલદીપ યાદવ
સૌથી વધુ છગ્ગા 6 છગ્ગા - રોહિત શર્મા 3 છગ્ગા - એરોન ફિન્ચ 3 છગ્ગા - ડેવિડ વોર્નર 3 છગ્ગા - લોકેશ રાહુલ 2 છગ્ગા - સ્ટીવ સ્મિથ
સૌથી વધુ ચોગ્ગા 23 ચોગ્ગા - સ્ટીવ સ્મિથ 22 ચોગ્ગા - શિખર ધવન 19 ચોગ્ગા - ડેવિડ વોર્નર 17 ચોગ્ગા - એરોન ફિન્ચ 16 ચોગ્ગા - રોહિત શર્મા વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ