શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં આ સ્ટાર બેટ્સમેનની થશે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી, IPLમાં કરે છે ખતરનાક બેટિંગ, જાણો કોણ છે?

બીસીસીઆઇના એક સુત્રને પીટીઆઇને કહ્યું- કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે, ઋષભ પંત પણ ફોર્મમાં છે. આવામાં સંજૂ સેમસનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને મોકો મળી શકે છે

નવી દિલ્હીઃ મુંબઇના પ્રતિભાશાળી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂનો ઇન્તજાર લગભગ ખતમ થવા જઇ રહ્યો છે. સમચાર એજન્સી પીટીઆઇ અનુસાર, સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં મોકો મળી શકે છે, કેમકે ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનુ પરફોર્મન્સ એકદમ ખતરનાક અને કમાલનુ રહ્યું છે. સૂર્યકુમાર યાદવ વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ટી20 ટીમમાં પસંદગીનો દાવેદાર હતો, પરંતુ તેને નજરઅંદાજ કરાયો હતો. પણ હવે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં આવવાની પુરેપુરી સંભાવના છે. સૂર્યકુમાર યાદવને અજમાવીને પસંદગીકારો ટી20 વર્લ્ડકપ પહેલા 20 ખેલાડીઓનુ કૉર ગૃપ બનાવવા માંગે છે. બીસીસીઆઇના એક સુત્રને પીટીઆઇને કહ્યું- કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે, ઋષભ પંત પણ ફોર્મમાં છે. આવામાં સંજૂ સેમસનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને મોકો મળી શકે છે. ખાસ વાત છે કે છેલ્લા કેટલાય સમયથી સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં ધમાકેદાર બેટિંગ કરીને લોકોનુ ધ્યાન ખેંચી રહ્યો છે. તેને આઇપીએલ 2020માં 16 મેચો રમી હતી, જેમાં 40ની એવરેજથી તેને 480 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચારે ફિફ્ટી પણ ફટકારી હતી.
ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં આ સ્ટાર બેટ્સમેનની થશે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી, IPLમાં કરે છે ખતરનાક બેટિંગ, જાણો કોણ છે? (પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Embed widget