શોધખોળ કરો

IND vs SA: સૂર્યકુમાર યાદવે ધવનનો રેકોર્ડ તોડ્યો, એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવ્યા

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

Suryakumar Yadav Record India vs South Africa 1st T20I: ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. આ અડધી સદીની મદદથી સૂર્યકુમારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તે એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર 4 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર 33 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગની મદદથી તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો. ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધવનના નામે હતો. હવે સૂર્યકુમાર ટોચ પર પહોંચી ગયા છે.

સૂર્યકુમારે આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 695 રન બનાવ્યા છે. જ્યારે ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. આ મામલામાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલીએ 2016માં 641 રન બનાવ્યા હતા. આ મામલે રોહિત શર્મા ચોથા સ્થાને છે. રોહિતે 2018માં 590 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે

ટીમ ઈન્ડિયામાં સૂર્યાની એન્ટ્રી થઈ ત્યારથી તે રન બનાવી રહ્યો છે. તેની દરેક ઇનિંગમાં નવી સ્ટાઇલ જોવા મળે છે. T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે 32 મેચમાં 976 રન બનાવ્યા છે, તેની પાસે 1 સદી અને 8 અડધી સદી પણ છે.

વર્ષ 2022માં, સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 21 મેચમાં 732 રન બનાવ્યા છે, જે દરમિયાન તેની એવરેજ 40થી વધુ રહી છે. આ વર્ષે તેના નામે 1 સદી અને 5 અડધી સદી છે.

એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ T20 રન

695 - સૂર્યકુમાર યાદવ (2022)*

689 - શિખર ધવન (2018)

641 - વિરાટ કોહલી (2016)

590 - રોહિત શર્મા (2018)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Afghanistan :ભૂકંપના કારણે ભયંકર તબાહી, ઇમારતો ફેરવાઇ કાટમાળમાં, 800થી વધુના મૃત્યુ, 1500થી વધુ ઇજાગ્રસ્ત

Rain Alert: દેશના અનેક રાજ્યોમાં કાલે ભારે વરસાદની ચેતવણી, આગામી 7 દિવસને લઈ એલર્ટ જાહેર

મહિલા વનડે વર્લ્ડ કપ માટે પ્રાઈઝ મનીની જાહેરાત, 2022ની તુલનામાં ચાર ગણી વધી ઈનામી રાશિ

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Ambaji Bhadarvi Poonam 2025: અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખથી વધુ ભક્તો કરશે દર્શન
Kutch: મુંદ્રામાં અસામાજિક તત્વો બન્યા બેફામ, જૂની અદાવતમાં 20 લોકોનો 3 શખ્સો પર હુમલો
Afghanistan Earthquake Live: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, 250 લોકોના મોત
Narmada News : નર્મદામાં તાલીબાની સજાનો વીડિયો વાયરલ , યુવકને વીજ થાંભલા સાથે દોરડાથી બાંધીને માર માર્યો
Panchmahal Home Collapse : પંચમહાલમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Afghanistan :ભૂકંપના કારણે ભયંકર તબાહી, ઇમારતો ફેરવાઇ કાટમાળમાં, 800થી વધુના મૃત્યુ, 1500થી વધુ ઇજાગ્રસ્ત
Afghanistan :ભૂકંપના કારણે ભયંકર તબાહી, ઇમારતો ફેરવાઇ કાટમાળમાં, 800થી વધુના મૃત્યુ, 1500થી વધુ ઇજાગ્રસ્ત
Rain Alert: દેશના અનેક રાજ્યોમાં કાલે ભારે વરસાદની ચેતવણી, આગામી 7 દિવસને લઈ એલર્ટ જાહેર
Rain Alert: દેશના અનેક રાજ્યોમાં કાલે ભારે વરસાદની ચેતવણી, આગામી 7 દિવસને લઈ એલર્ટ જાહેર
મહિલા વનડે વર્લ્ડ કપ માટે પ્રાઈઝ મનીની જાહેરાત, 2022ની તુલનામાં ચાર ગણી વધી ઈનામી રાશિ
મહિલા વનડે વર્લ્ડ કપ માટે પ્રાઈઝ મનીની જાહેરાત, 2022ની તુલનામાં ચાર ગણી વધી ઈનામી રાશિ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gold Price :  સોનાએ બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

Gujarat Rain: આ તારીખ બાદ ભૂક્કા બોલાવશે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપે સર્જી તબાહી, 600થી વધુના મૃત્યુ, 1500થી વધુ ઘાયલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget