શોધખોળ કરો

India Playing 11: દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા બદલાઈ જશે, આ ખેલાડીઓનું રમવાનું લગભગ નક્કી

સ્પિન બોલિંગની કમાન યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈના હાથમાં રહેશે. જોકે, કુલદીપ બિશ્નોઈને બહાર બેસવું પડશે. ફાસ્ટ બોલિંગની કમાન ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલ પાસે રહેશે.

India Playing 11: ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની સીરિઝ 9 જૂનથી શરૂ થઈ રહી છે. આ સીરીઝ સાથે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓ માટે આ સિરીઝ એક સારી તક છે. આ સાથે કેએલ રાહુલના નેતૃત્વમાં પ્લેઈંગ 11માં ઘણું બધું જોવા મળશે.

ટીમની કમાન સંભાળવાની સાથે કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે. ટીમ ઈન્ડિયા ઈશાન કિશનને બેકઅપ વિકેટકીપરની સાથે બેકઅપ ઓપનર તરીકે પણ જોઈ રહી છે. આથી પ્રથમ મેચમાં ઈશાન કિશન ઓપનિંગમાં રાહુલને સપોર્ટ કરતો જોવા મળશે. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં સારા ફોર્મમાં રહેલા શ્રેયસ અય્યર ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે.

રિષભ પંત ચોથા નંબર પર રમવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યાએ IPLમાં પોતાની બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે અને તે નંબર પાંચ માટે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ છે. દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકા ભજવશે અને છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે.

ત્રણ સ્પિનરો સંભાળશે મોર્ચો

અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે સાતમા નંબર પર બેટિંગ કરશે. સ્પિન બોલિંગની કમાન યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈના હાથમાં રહેશે. જોકે, કુલદીપ બિશ્નોઈને બહાર બેસવું પડશે. ફાસ્ટ બોલિંગની કમાન ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલ પાસે રહેશે. IPLમાં બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં છે અને 8 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો છે. હાર્દિક પંડ્યા ટીમમાં ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.

ઈન્ડિયા પ્લેઈંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (ડબલ્યુકે), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Embed widget