શોધખોળ કરો
Ind vs Aus T20: ભારતની 12 રને હાર, કોહલીની 85 રનની ઇનિગ એળે ગઇ
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે, ભારતે પ્રથમ બે ટી20 જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી દીધી છે

Background
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે, ભારતે પ્રથમ બે ટી20 જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી દીધી છે.
17:24 PM (IST) • 08 Dec 2020
ત્રીજી ટી20માં ભારતીય ટીમને 12 રને હારનો સામનો કરવો પડ્યો છે. કાંગારુ ટીમે આપેલા 187 રનના સ્કૉરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવર રમીને 7 વિકેટ ગુમાવીને 174 રન જ બનાવી શકી. આમ ભારતે મેચ 12 રને ગુમાવી દીધી હતી, પરંતુ ટી20 સીરીઝમાં 2-1થી કબજો જમાવી દીધો છે.
16:51 PM (IST) • 08 Dec 2020
સ્વેપ્સને ભારતને ચોથો ઝટકો આપ્યો છે, શ્રેયસ અય્યરને શૂન્ય રને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે. 14 ઓવર બાદ ભારતનો સ્કૉર 4 વિકેટે 109 રન. કોહલી 64 રન અને હાર્દિક પંડ્યા 1 રને ક્રિઝ પર
Load More
Tags :
Team India India Vs Australia Australia Tour 2020 Australia Tour Full Schedule Indian Team Australian Team Odi Test T20ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















