શોધખોળ કરો

IND vs ENG 2nd Test Day 4 Stumps: ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન.

LIVE

Key Events
IND vs ENG 2nd Test Day 4 Stumps: ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન

Background

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. બીજી ઈનિંગમા ઈન્ડિયન બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી રમતમાં છે.  ટીમ ઈન્ડિયાએ 20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 48 રન બનાવ્યા છે. રોહિત શર્મા 21 રન બનાવી આઉટ થયો હતો.

મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ફાસ્ટ બોલર્સે ઇંગ્લેન્ડની ટીમને 391 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 364 રન કર્યા હતા. જેના કારણે ઇંગ્લિશ ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી હતી. ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 180 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

23:05 PM (IST)  •  15 Aug 2021

ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા

ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 181 રન બનાવી લીધા છે. રહાણેએ અડધી સદી ફટકારી હતી.  પંત અને ઈશાંત શર્મા રમતમાં છે. રહાણે 61 રન બનાવીને આઉટ થયો હતો.  

22:15 PM (IST)  •  15 Aug 2021

રહાણે 61 રન બનાવી આઉટ

ભારતીય ટીમને પાંચમો ઝટકો અજિંક્યો રહાણેના રુપમાં લાગ્યો છે. રહાણે 61 રન બનાવી આઉટ થયો છે.  હાલ ભારતીય ટીમનો સ્કોર 77 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન છે.  

22:00 PM (IST)  •  15 Aug 2021

રહાણેએ અડધી સદી ફટકારી

રહાણે અને પંત રમતમાં છે. અજિંક્યે રહાણેએ અડધી સદી ફટકારી છે. રહાણે 58 રન બનાવી રમતમાં છે. ટીમ ઈન્ડિયા 73.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 163 રન બનાવી લીધા છે. 

21:59 PM (IST)  •  15 Aug 2021

પુજારા 45 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. પુજારા 45 રન બનાવી આઉટ થયો છે. હાલ રહાણે અને પંત રમતમાં છે. 

20:24 PM (IST)  •  15 Aug 2021

ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 100 રનને પાર

ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણે રમતમાં છે. ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 100 રનને પાર થયો છે. પુજારા હાલ 29 રને અને રહાણે 24 રને રમતમાં છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Advertisement
metaverse

વિડિઓઝ

Patan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યોHun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Embed widget