શોધખોળ કરો

IND Vs ENG: વિરાટ કેપ્ટન બનતાં જ ભારત ફરી હાર્યું, જાણો ઈંગ્લેન્ડ સામે કેટલા રને થઈ શરમજનક હાર ?

India Vs England 1st Test: જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.

IND Vs ENG: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. ભારત સામે જીત સાથે ઈંગ્લેન્ડ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. એન્ડરસને એક જ ઓવરમાં પલ્ટી બાજી ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી.  ભારતે ટૂંક ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો.  ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.
કેવો રહ્યો ચોથો દિવસ ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પુજારા 12 અને શુભમન ગિલ 15 રન બનાવી રમતમાં હતા. આ પહેલા રવિચંદ્રન અશ્ચિન 61 રન પર છ વિકેટ શાનદાર બોલિંગના સહારે ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રનમાં સમેટી દિધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે  પ્રથમ ઈનિંગમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રવાસી ટીમે ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 337 પર ઓલ આઉટ કરી 241 રનની લીડ મેળવી હતી. તેમ છતાં ફોલોઓન  કર્યુ નહોતું. ભારતીય ટીમ શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ ઇંગ્લેન્ડની ટીમ રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર
Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર
લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના
ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
Driving Licence સાથે જોડાયેલો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? જાણો ઘરે બેઠા અપડેટ કરવાની રીત
Driving Licence સાથે જોડાયેલો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? જાણો ઘરે બેઠા અપડેટ કરવાની રીત
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
અશાંતધારાને લઈ રાજ્ય સરકારનું નોટિફિકેશન, 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા બાબતે થશે કમિટીની રચના
અશાંતધારાને લઈ રાજ્ય સરકારનું નોટિફિકેશન, 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા બાબતે થશે કમિટીની રચના
Embed widget