શોધખોળ કરો

ટી20 વર્લ્ડ કપ પહેલા તિલક વર્માની શાનદાર વાપસી, વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત,  જગદીશનની સદી

2026  T20 વર્લ્ડ કપ માટે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે યુએસએને 38 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એન. જગદીશને સદી ફટકારી હતી.

India vs USA Warmup Match: 2026  T20 વર્લ્ડ કપ માટે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે યુએસએને 38 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એન. જગદીશને સદી ફટકારી હતી. વર્લ્ડ કપ પહેલા તિલક વર્માએ પણ શાનદાર વાપસી કરી આ મેચમાં 38  રન બનાવ્યા. આ વોર્મ-અપ મેચ નવી મુંબઈમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 238  રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં યુએસએ ટીમ 20 રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી.

જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા આવી ત્યારે પ્રિયાંશ આર્ય અને એન. જગદીશને ટીમને મજબૂત શરૂઆત આપી હતી, પરંતુ પ્રિયાંશ 28  રનની ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ રમીને આઉટ થઈ ગયો. જગદીશને 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને વિસ્ફોટક બેટિંગ સાથે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. જગદીશને મેચમાં શાનદાર સદી ફટકારી 104 રન બનાવ્યા.

તિલક વર્માની વાપસી, ભૂતપૂર્વ સીએસકે સ્ટારે ધમાલ મચાવી

ટી20 વર્લ્ડ કપ પહેલા પોતાની ફિટનેસ સાબિત કરીને તિલક વર્માએ યુએસએ સામેની વોર્મ-અપ મેચમાં 24 બોલમાં 38 રન બનાવ્યા. ભારતીય સ્થાનિક લિસ્ટ એ ટુર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતી વખતે તેને ઈજા થઈ હતી. આ મેચમાં તેણે બોલિંગ પણ કરી. તિલક એક ઓવર ફેંકી, 15 રન આપ્યા, પણ એક વિકેટ પણ લીધી.

ભારતીય ટીમનું નેતૃત્વ આયુષ બદોનીએ કર્યું હતું.  તેણે પોતાની બેટિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ પણ કર્યો. બદોનીએ 26 બોલમાં 60 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી અમેરિકન બોલરો ચોંકી ગયા. આ તોફાની ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. ભારત તરફથી રવિ બિશ્નોઈ સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

આજે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ સામે  પહેલી વોર્મ-અપ મેચ રમાઈ હતી. હવે બીજી મેચ નામિબિયા સામે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે રમાશે.  ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલા તેમના ફોર્મ અને ફિટનેસનું પરીક્ષણ કરવાની સારી તક મળી. 

ભારત A સ્ક્વોડ

આયુષ બદોની (કેપ્ટન), નમન ધીર, આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્ય, એન. જગદીશન (વિકેટકીપર), તિલક વર્મા, રિયાન પરાગ, માનવ સુથાર, અશોક શર્મા, ઉર્વીલ પટેલ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, વિપ્રજ નિગમ, રવિ બિશ્નોઈ, ખલીલ અહમદ, મયંક યાદવ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget