શોધખોળ કરો

IND vs SLની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 303 રનમાં ઓલઆઉટ, શ્રીલંકાને જીત માટે 419 રનની જરુર

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી.

LIVE

Key Events
IND vs SLની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 303 રનમાં ઓલઆઉટ, શ્રીલંકાને જીત માટે 419 રનની જરુર

Background

IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 24 રનમાં 5 વિકેટ, અશ્વીને 30 રનમાં 2, શમીએ 18 રનમાં 2 તથા અક્ષર પટેલે 21 રનમાં 1 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં શ્રીલંકાએ  પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 86 રન નોંધાવ્યા હતા. શ્રીલંકાએ ભારત સામે તેનો બીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલા 1990માં ચંદીગઢમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ હતી.

22:29 PM (IST)  •  13 Mar 2022

બીજા દિવસના અંતે શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર

બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા છે અને શ્રીલંકન ટીમની 1 વિકેટ ગુમાવી છે. હાલ શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર છે.

21:37 PM (IST)  •  13 Mar 2022

ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ, શ્રીલંકાને જીત માટે 447 રનની જરુર

ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શ્રેયસ ઐયરે 67 રન, અશ્વિને 13 રન, અક્ષર પટેલે 9 રન બનાવ્યા હતા જ્યારે શમી 16 રન પર નોટ આઉટ રહ્યો હતો. હવે શ્રીલંકાને જીત માટે 447 રનની જરુર છે.

19:56 PM (IST)  •  13 Mar 2022

22 રન કરીને રવિન્દ્ર જાડેજા આઉટ

22 રન કરીને રવિન્દ્ર જાડેજા આઉટ થયો છે. જાડેજાએ 45 બોલમાં 3 ચોક્કા સાથે 22 રન કર્યા હતા. હાલ ભારતની 247 રન પર 6 વિકેટ પડી છે. હવે અશ્વિન અને ઐયર રમી રહ્યા છે.

19:54 PM (IST)  •  13 Mar 2022

શ્રેયસ ઐયરે પોતાની ફિફ્ટી પુરી કરીઃ ઐયરે 53 કર્યા

શ્રેયસ ઐયરે પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. 70 બોલમાં 7 ચોક્કા સાથે ઐયરે 53 કર્યા છે. હાલ 58.3 ઓવર સુધીમાં ભારતનો સ્કોર 247 પર પહોંચ્યો છે.

18:56 PM (IST)  •  13 Mar 2022

ડિનર બ્રેક સુધી ભારતનો સ્કોર 199 રન પર 5 વિકેટ

ડિનર બ્રેક સુધી ભારતનો સ્કોર 199 રન પર 5 વિકેટ છે. હાલ શ્રેયસ ઐયર (18 રન) અને રવિન્દ્ર જાડેજા (10 રન) રમી રહ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget