શોધખોળ કરો
Advertisement
ભારત-ઓસ્ટ્રેલિયા ક્યારે રમાશે ટી20 સીરીઝ, ભારત આબરુ બચાવવા કયા કયા ખેલાડીઓને ઉતારશે મેદાનમાં, જાણો વિગતે
આબરુ બચાવવા કોહલીએ ટી20 સીરીઝમાં કાંગારુઓ સામે કેટલાક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પ્રમાણે યુવા ખેલાડીઓ પર વધુ ફોકસ કરવામાં આવશે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝમાં કારમી હાર બાદ ભારતયી ટીમ હવે ટી20ની તૈયારીમાં લાગ્યુ છે, ટી20 સીરીઝ પર કબજો જમાવવા કયા કયા ખેલાડીઓને મેદાનમાં ઉતારવા તે ભારત માટે મોટો પ્રશ્ન બની ગયો છે, કેપ્ટન કોહલી ટી20 સીરીઝ બાદ પ્રથમ ટેસ્ટ રમીને ભારત પરત આવી જવાનો છે. આવા સમયે વનડેમાં હાર બાદ ટી20 સીરીઝમાં જીત જરૂરી છે.
આબરુ બચાવવા કોહલીએ ટી20 સીરીઝમાં કાંગારુઓ સામે કેટલાક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પ્રમાણે યુવા ખેલાડીઓ પર વધુ ફોકસ કરવામાં આવશે.
ભારતીય ટી20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન-વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની દીપક ચાહર, વરુણ ચક્રવર્તી.
ટી-20 સીરીઝ
પહેલી મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની
ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement