શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2020: KKR વિરુદ્ધ 6 સિક્સ નોંધાવતાની સાથે જ આ ખાસ ક્લબમાં સામેલ થયો રોહિત શર્મા

મેચ શરૂ થતા પહેલા રોહિત શર્માના નામે 294 સિક્સ હતા. એવામાં રોહિતે 6 સિક્સ ફટકારતા જ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે.

KKR vs MI: આઈપીએલ 2020ની પાંચમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 6 સિક્સ ફટકારતાની સાથેજ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રોહિતે આ મેચમાં 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે. આ મેચ શરૂ થતા પહેલા રોહિત શર્માના નામે 294 સિક્સ હતા. એવામાં રોહિતે 6 સિક્સ ફટકારતા જ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલા ક્રિસ, ગેલ, એબી ડિવિલિયર્સ અને એમએસ ધોની આ કારનામું કરી ચૂક્યા છે. ગેલના નામે આઈપીએલમાં 326 સિક્સ છે. જ્યારે ધોનીના નામે 212 અને એબી ડેવિલિયર્સ નામે 214 સિક્સ છે. આ રીતે રોહિત હવે આઈપીએલમાં 200 સિક્સ નોંધવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા રોહિતે પોતાના નામે કર્યો હતો આ રેકોર્ડ કોલકાતા વિરુદ્ધ આ મેચમાં સાત રન બનાવતાની સાથે જ રોહિતે એક ટીમ વિરુદ્ધ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. રોહિત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નર આઈપીએલમાં કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વૉર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 829 રન બનાવ્યા છે. પરંતુ હિટમેને તેને પાછળ છોડી દીધો છે. આઈપીએલમા રોહિત અત્યાર સુધી કોલકાા વિરુદ્ધ એક સદી અને 6 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો

'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Embed widget