શોધખોળ કરો

આઇપીએલમાં છેલ્લી ઓવરોમાં આટલી રન-રેટથી બન્યા છે રન, આંકડા જાણીનો ચોંકી જશે તમે પણ

ટી20 ફોર્મેટમાં સામાન્ય રીતે બેટ્સમેનોને બેસ્ટ મોકો હોય છે, કેમકે તે ઓછા બૉલમાં વધુ રન ફટકારવાની કોશિશ કરતા હોય છે. અહીં અમે તમને છેલ્લી ઓવરોના રન રેટ વિશે વાત કરી રહ્યાં છે, જેના આંકડા જોઇને કોઇપણ ચોંકી શકે છે

નવી દિલ્હીઃ આઇપીએલ 2020 શરૂ થઇ ચૂકી છે, અને ટી20 મેચોમાં સૌથી ફેન્સ છેલ્લી ઓવરોનો રોમાંચ જબરદસ્ત રીતે ઉઠાવી રહ્યાં છે. ટી20 ફોર્મેટમાં સામાન્ય રીતે બેટ્સમેનોને બેસ્ટ મોકો હોય છે, કેમકે તે ઓછા બૉલમાં વધુ રન ફટકારવાની કોશિશ કરતા હોય છે. અહીં અમે તમને છેલ્લી ઓવરોના રન રેટ વિશે વાત કરી રહ્યાં છે, જેના આંકડા જોઇને કોઇપણ ચોંકી શકે છે. આઇપીએલની 13મી સિઝનની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને હૈદારબાદની વચ્ચે રમાયેલી આઠમી મેચ સુધી ઇનિંગની 20મી ઓવરમાં 14.54ની એવરેજથી રન બનાવાયા છે. અનુભવી ક્રિકેટ સાંખ્યિકીવિદ મોહનદાસ મેનન અનુસાર, આઇપીએલની 13મી સિઝનમાં રમાયેલા અત્યાર સુધી આઠ મેચોમાં 78 બૉલર પર (જે 20મી ઓવરમાં ફેંકવામાં આવ્યા) 189 રન બન્યા છે. 20મી ઓવર ઉપરાંત 18મી ઓવરમાં અત્યાર સુધી 11.80ની એવરેજથી જ્યારે 17મી ઓવરમાં 10.44ની એવરેજથી રન બન્યા છે. આ આંકડા શનિવારે સુધી રમાયેલી મેચોના છે. મેનનુ કહેવુ છે કે 19મી ઓવરમાં બેટીંગ કરનારી ટીમોએ અત્યાર સુધી વધારે રન નથી બનાવ્યા. તેમને કહ્યું કે, ઇનિંગની 19મી ઓવર ટીમના સર્વશ્રેષ્ઠ બૉલર તરફથી નાંખવામાં આવી છે, અને આ ઓવરમાં અત્યાર સુધી 9.14ની એવરેજથી જ રન બન્યા છે. વળી, બીજી બાજુ ઇનિંગમાં સૌથી ઓછા રન બીજી, પહેલી અને 11મી ઓવરમાં બન્યા છે. બીજી ઓવરમાં જોકે ફિલ્ડ પ્રતિબંધ લાગુ હોય છે. આવામાં આ ઓવરમાં અત્યાર સુધી 5.25ની એવરેજથી જ રન બન્યા છે. શનિવાર સુધી રમાયેલી આઠ મેચોમાં જેટલી પણ બીજી ઓવર ફેંકાઇ છે, તેમાં કુલ મળીને અત્યાર સુધી 84 રન જ બન્યા છે. વળી પહેલી ઓવરમાં અત્યાર સુધી 5.31ની એવરેજથી અને 11મી ઓવરમાં 6.31ની એવરેજથી રન બન્યા છે. મેનને આગળ કહ્યું કે, બૉલિંગની રીતે જોવામાં આવે તો અત્યાર સુધી 16મી અને 20 ઓવરમાં સૌથી વધુ વિકેટ પડી છે, આ બન્ને ઓવરોમાં પ્રત્યેક ઓવરમાં 11 વિકેટ પડી છે. જોકે, જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ આંકડા બદલાતા જશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget