શોધખોળ કરો

IPL 2020: 19 સપ્ટેમ્બરે પ્રથમ મેચ કોની વચ્ચે રમાશે? જાણો સંપૂર્ણ કાર્યક્રમ

થોડા દિવસ પહેલા યૂએઈમાં આઈપીએલનાં આયોજનની જાહેરાત બાદ બીસીસીઆઈએ રવિવારે ગરર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી હતી.

IPL 2020: 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ આઈપીએલની 13મી સીઝનનું શેડ્યૂ્લ સામે આવી ગયું છે. 13મી સીઝનની શરૂઆત વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે થશે. 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ આ બન્ને ટીમ વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી. થોડા દિવસ પહેલા યૂએઈમાં આઈપીએલનાં આયોજનની જાહેરાત બાદ બીસીસીઆઈએ રવિવારે ગરર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 13મી સીઝન સાથે જોડાયેલ તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી. બીસીસીઆઈએ જાણકારી આપી હતી કે 13મી સીઝનનું આયોજન 19  સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થશે. આ પ્રથમ વખત હશે જ્યારે આઈપીએલની માઈનલ મેચ વીકડેમાં રમાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાસે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
S.No Match Center Date Day Time (IST) Stadium/City
1 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 19 સપ્ટેમ્બર 2020 શનિવાર 7:30 PM UAE
2 દિલ્હી કેપિટલ્સ (DC) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 20 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
3 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 20 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
4 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 21 સપ્ટેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
5 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 22 સપ્ટેમ્બર 2020 મંગળવાર 7:30 PM UAE
6 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 23 સપ્ટેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
7 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 24 સપ્ટેમ્બર 2020 ગુરુવાર 7:30 PM UAE
8 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 25 સપ્ટેમ્બર 2020 શુક્રવાર 4:00 PM UAE
9 રાજસ્થાન રોયલ્સ (RR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 26 સપ્ટેમ્બર 2020 શનિવાર 7:30 PM UAE
10 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 27 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
11 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 27 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
12 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 28 સપ્ટેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
13 રાજસ્થાન રોયલ્સ (RR) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 29 સપ્ટેમ્બર 2020 મંગળવાર 4:00 PM UAE
14 દિલ્હી કેપિટલ્સ (DC) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 30 સપ્ટેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
15 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 1 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
16 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 2 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
17 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 3 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
18 દિલ્હી કેપિટલ્સ (DC) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 4 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
19 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 4 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
20 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 5 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
21 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 6 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
22 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 7 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
23 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 8 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
24 દિલ્હી કેપિટલ્સ (DC) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 9 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
25 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 10 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
26 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 11 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
27 રાજસ્થાન રોયલ્સ (RR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 11 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
28 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 12 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
29 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 13 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
30 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 14 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
31 રાજસ્થાન રોયલ્સ (RR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 15 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
32 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 16 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
33 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 17 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
34 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 18 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
35 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 18 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
36 રાજસ્થાન રોયલ્સ (RR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 19 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
37 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 20 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
38 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 21 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
39 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 22 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
40 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 23 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
41 દિલ્હી કેપિટલ્સ (DC) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 24 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
42 રાજસ્થાન રોયલ્સ (RR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 25 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
43 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 25 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
44 દિલ્હી કેપિટલ્સ (DC) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 26 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
45 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 27 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
46 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 28 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
47 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 29 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
48 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 30 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
49 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 31 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
50 રાજસ્થાન રોયલ્સ (RR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 1 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
51 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 1 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
52 દિલ્હી કેપિટલ્સ (DC) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 2 નવેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
53 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 3 નવેમ્બર 2020 મંગળવાર 7:30 PM UAE
54 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 4 નવેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
55 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 5 નવેમ્બર 2020 ગુરુવાર 7:30 PM UAE
56 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 6 નવેમ્બર 2020 શુક્રવાર 7:30 PM UAE
57 Qualifier-1 TBD TBD 7:30 PM UAE
58 Eliminator TBD TBD 7:30 PM UAE
59 Qualifier-2 TBD TBD 7:30 PM UAE
60 FINAL 10 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Embed widget