શોધખોળ કરો

IPL 2021: CSKમાં નહીં જોવા મળે ધોનીનો આ ખાસ સાથી, રૈનાને લઈ સસ્પેન્સ

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીનું લિસ્ટ બુધવારે સાંજે જાહેર થશે.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને લઈ મોટા સમાચાર સામે  આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની સફળ ખતમ થઈ ગઈ છે. હરભજને ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીનું લિસ્ટ આજે સાંજે જાહેર થશે. હરભજન સિંહે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટનો આભાર માન્યો છે. તેણે કહ્યું, સીએસકે સાથે મારી સફર પૂરી થઈ ગઈ છે.  સીએસકે સાથેની મારી યાદોને હું ક્યારેય નહીં ભૂલું. મેનેજનેન્ટે હંમેશા મારો સાથ આપ્યો હતો, તે બદલ હું તેમનો આભારી છું.
હરભજન સિંહ 2018માં સીએસકે સાથે જોડાયો હતો અને તે વર્ષે ત્રીજી વખત સીએસકે ચેમ્પિન બન્યું હતું. 2019માં પણ તે સીએસકે તરફથી રમ્યો હતો. 2020ની આઈપીએલમાં હરભજન અંગત કારણોસર દુબઈ રમવા ગયો નહોતો. 2020માં સીએસકેનો દેખાવ કંગાળ રહ્યો હતો અને પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. સુરેશ રૈના અને કેદાર જાધવની કિસ્મતનો ફેંસલો કેપ્ટન ધોની પર છોડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પીયૂષ ચાવલા અને મુરલી વિજયને ટીમથી બહાર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!

HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી

ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો

Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'

Embed widget