શોધખોળ કરો

MI vs SRH : મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને 13 રનથી હરાવ્યું, ચહર-બોલ્ટની ત્રણ-ત્રણ વિકેટ

મુંબઈ તરફથી દિપક ચહરે અને બોલ્ટે ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

IPL 2021 MI vs SRH :  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 9મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) સનરાઇઝર્સ હૈદરાબાદને (SRH) 13 રનથી હરાવ્યું હતું.  મુંબઈ તરફથી રાહુલ ચહરે અને બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હૈદરાબાદને 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 137 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી બેરિસ્ટોએ 43 રન અને ડેવિડ વોર્નરે 36 રન બનાવ્યા હતા. 

મુંબઈ તરફથી ડિ કોકે શાનદાર ઈનિંગ રમતા 40 રન બનાવ્યા હતા.જ્યારે રોહિત શર્મા 32 અને કિરોન પોલાર્ડે 35 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદ તરફથી વિજય શંકરે  અને મુજીબ ઉર રહેમાને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ખલીલ અહમદે 1 વિકેટ ઝડપી હતી. 

આઈપીએલ 2021 સીઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમે તેની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને જબરદસ્ત વાપસી કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ  પ્લેઈંગ ઈલેવન :

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કેરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચહર, એડમ મિલને, , જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન:

ડેવિડ વોર્નર (કેપ્ટન),  મનીષ પાંડે, જોની બેરિસ્ટો, વિજય શંકર, વિરાટ સિંઘ,  અભિશેક શર્મા, અબ્દુલ સામદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, મુજીબ ઉર રહેમાન, ખલિલ અહમદ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget