IPL Auction 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં બુમરાહ સાથે ધૂમ મચાવશે આર્ચર, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2022: હરાજીમાં કેટલાક ખેલાડીઓને લોટરી લાગી તો કેટલાક ટી20 સ્પેશિયાલિસ્ટને કોઈએ ન ખરીદ્યા
IPL Auction 2022: બેંગ્લુરુમાં ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની હરાજી થઈ. આ વખતે ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ સહિત 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો. હરાજીમાં કેટલાક ખેલાડીઓને લોટરી લાગી તો કેટલાક ટી20 સ્પેશિયાલિસ્ટને કોઈએ ખરીદ્યા નહોતા. મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરને 8 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. બુમરાહ સાથે આર્ચર બોલિંગ જોડી જમાવીને વિરોધી ટીમને હંફાવશે. તે lPL 35 મેચમાં 46 વિકેટ ઝડપી ચુક્યો છે.
.@JofraArcher joins the Paltan! 👍 👍@mipaltan bring the England cricketer on board for INR 8 Crore. 🔥 🔥 pic.twitter.com/9wm0XuxVs6
— IndianPremierLeague (@IPL) February 13, 2022
બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર
- માર્નસ લાબુશેન
- ઈઓન મોર્ગન
- સૌરભ તિવારી
- ડેવિડ મલાન
- એરોન ફિંચ
- ચેતેશ્વર પુજારા
- જેમ્સ નિશામ
- ઈશાંત શર્મા
- ક્રિસ જોર્ડન
- લુંગી એનગિડી
- શેડ્રોલ કોટ્રેલ
- કુલ્ટર નાઈલ
- તારબેઝ શમ્સી
- કાઇસ અહમદ (અફઘાનિસ્તાન)
- કર્ણ શર્મા
- ઈશ સોઢી
- પીષૂષ ચાવલા
- એલેક્સ હેલ્સ
- એવિન લૂઇસ
- કરૂણ નાયર
- વાન ડેર ડુસેન
The man for the 𝗕𝗜𝗚𝗚𝗘𝗦𝗧 occasions will now do it in the 𝔹𝕝𝕦𝕖 & 𝔾𝕠𝕝𝕕! 😌💙#OneFamily #MumbaiIndians #AalaRe #TATAIPLAuction #IPLAuctionpic.twitter.com/t8Mf6diu4b
— Mumbai Indians (@mipaltan) February 13, 2022
આ પણ વાંચોઃ
IPL Auction 2022: આઈપીએલ હરાજીમાં બીજા દિવસે સૌથી પહેલા કયો ખેલાડી વેચાયો ?
IPL Auction 2022: ભાવનગરના ચેતન સાકરિયાને 4.20 કરોડમાં કઈ ટીમે કરારબદ્ધ કર્યો ? જાણો વિગત
IPL Auction: ICC T20 રેન્કિંગમાં ટોચના પાંચ બેટરમાં સ્થાન ધરાવતાં આ ખેલાડીને કોઈએ ન ખરીદતાં આશ્ચર્ય