Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો, જેસન રૉય 2 કરોડમાં
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે.
LIVE
![Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો, જેસન રૉય 2 કરોડમાં Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો, જેસન રૉય 2 કરોડમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/12/08416872ca0e4e870402232f31a44e9f_original.jpg)
Background
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.
Gujarat Titansના IPL 2022 Auctionના ખેલાડીઓ----
Gujarat Titansના IPL 2022 Auctionના ખેલાડીઓ----
હાર્દિક પંડ્યા- 15 કરોડ રૂપિયા
રાશિદ ખાન- 15 કરોડ રૂપિયા
શુભમન ગીલ- 8 કરોડ રૂપિયા
મોહમ્મદ શમી- 6.15 કરોડ રૂપિયા
જેસન રૉય- 2 કરોડ રૂપિય
જેસન રૉય 2 કરોડમાં
ઇંગ્લિશ આક્રમક બેટ્સમેન જેસન રૉયને ગુજરાત જાયન્ટ્સની ટીમે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
6.25 કરોડમાં મોહમ્મદ શમી
Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો
.@MdShami11 is SOLD to @gujarat_titans for INR 6.25 Crore 👌👏#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ગુજરાત ટાઇટન્સને મળ્યો પહેલો ફાસ્ટ બૉલર
ગુજરાત ટાઇન્સની ટીમને પહેલો ફાસ્ટ બૉલર મળી ગયો છે, ગુજરાતે ઓક્શનમાં મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગુજરાત ટાઇટન્સના પર્સમાં કેટલી રકમ ?
ગુજરાત ટાઇટન્સ પાસે પણ 52 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે. IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)