શોધખોળ કરો

SRH vs MI, 1 Innings Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે 201 રનનો આપ્યો ટાર્ગેટ, મયંક-વિવરાંતની તોફાની બેટિંગ

IPL 2023, SRH vs MI: હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ દરમિયાન વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંકે 46 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે વિવરાંતે 47 બોલમાં 69 રન બનાવ્યા છે.

IPL 2023, SRH vs MI: હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ દરમિયાન વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંકે 46 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે વિવરાંતે 47 બોલમાં 69 રન બનાવ્યા છે. મુંબઈ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી.

મયંક અગ્રવાલ અને વિવંત શર્માની શાનદાર ઇનિંગ્સ

વિવરાંત શર્માએ 47 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે મયંક અગ્રવાલે 44 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શાનદાર ઇનિંગ રમી રહેલા . વિવરાંત શર્માને આકાશ માધવાલને આઉટ કર્યો હતો. આકાશ મધવાલના બોલ પર વિવરાંત શર્મા રમનદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની આ હાલત હતી

તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાત કરીએ તો આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. આ બોલિંગે 4 ઓવરમાં 37 રનમાં 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય ક્રિસ જોર્ડનને 1 સફળતા મળી. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના બાકી બોલરો માટે દિવસ સારો નહોતો. જોકે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સની નજર RCB-ગુજરાત ટાઈટન્સ મેચ પર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રાર્થના કરશે કે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી દે. જો કે, રોહિત શર્માની ટીમ કેવી રીતે રનનો પીછો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11 

 રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન(વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ મેઢવાલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, વિવ્રાંત શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, નીતીશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસરDelhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget