શોધખોળ કરો

IPL 2026: જાડેજા નહીં આ 24 વર્ષના ખેલાડીને બનાવવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન

Riyan Parag Appointed Rajasthan Royals captain: રાજસ્થાન રોયલ્સે IPL 2026 માટે પોતાના કેપ્ટનની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ રવિન્દ્ર જાડેજાને નહીં, પરંતુ આ યુવા ખેલાડીને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

Riyan Parag Appointed Rajasthan Royals captain: રાજસ્થાન રોયલ્સે શુક્રવારે આઈપીએલ (IPL 2026) ના આગામી આવૃત્તિ માટે પોતાના કેપ્ટનની જાહેરાત કરી. છેલ્લા ઘણા સિઝનથી ટીમનું નેતૃત્વ કરનાર સંજુ સેમસન IPL ની 19મી સિઝન પહેલા ટ્રેડ દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સમાં ગયો. ટીમે CSK થી રાજસ્થાનમાં જોડાયેલા અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી નથી અને રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

IPLની પાછલી આવૃત્તિમાં સંજુ સેમસન અનફિટ હોવાથી રિયાન પરાગે ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. 23 માર્ચ, 2026 ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જ્યારે પરાગે પહેલી વાર ટીમનું નેતૃત્વ કર્યું, ત્યારે તે ટીમનું નેતૃત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો.

પરાગ રાજસ્થાન રોયલ્સનો 7મો કેપ્ટન બન્યો
રિયાન પરાગને IPL 2026 પહેલા પૂર્ણ-સમયનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જેનાથી તે ટીમનો કેપ્ટન બનનાર 7મો ખેલાડી બન્યો છે. શેન વોર્ન, રાહુલ દ્રવિડ, સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે અને સંજુ સેમસન બધાએ ટીમના કેપ્ટન તરીકે સેવા આપી છે.

પરાગનું અત્યાર સુધીનું IPL પ્રદર્શન
2019 IPL સીઝનમાં, રિયાન પરાગે વિશ્વ ક્રિકેટની સૌથી મોટી T20 લીગમાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લી સાત સીઝનથી રાજસ્થાન રોયલ્સનો ભાગ છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2024 IPL સીઝનમાં આવ્યું હતું, જેમાં તેણે 52.09 ની સરેરાશથી 573 રન બનાવ્યા હતા. રિયાન પરાગે કુલ 84 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.1 ની સરેરાશથી 1566 રન બનાવ્યા છે. વધુમાં, રિયાન પરાગ જરૂર પડ્યે બોલિંગમાં પણ યોગદાન આપે છે, તેણે અત્યાર સુધી IPLમાં સાત વિકેટ લીધી છે. નોંધનિય છે કે, રિયાન પરાગ ટીમ ઈન્ડિયા વતી પણ રીમ ચૂક્યો છે.                          

રાજસ્થાન રોયલ્સ સ્ક્વોડ
શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રેટોરિયસ, રવિ સિંહ, અમન પેરાલા, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યુદ્ધવીર સિંહ ચરક, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્રેના મફાકા, રવિ વિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને, કુલદીપ સેન, સંદીપ શર્મા, નાંદ્રે બર્ગર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget