શોધખોળ કરો

છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી આ ખેલાડીએ બચાવી ચેન્નાઇની લાજ, KKR સામે અપાવી જીત

ચેન્નઈ તરફથી 173 રનના પડકારનો પીછો કરવા ઉતરતા ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 72 રન બનાવ્યા હતા.

IPL 2020: આઈપીએલની 49મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા. લક્ષ્યાંનો પીછો કરતા ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરતા અંતિમ બે બોલમાં સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી 173 રનના પડકારનો પીછો કરવા ઉતરતા ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અંબાતિ રાયડુ 38, જાડેજા અણનમ 31, શેન વૉટસન 14 અને સેમ કરન 13 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી પેટ કમિન્સે 2 અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી હતી. કોલકાતા તરફથી નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સ સાથે 87 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ 26, દિનેશ કાર્તિક 21 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી લુંગી ગિડીએ બે વિકેટ ઝડપી હતી અને મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કરન શર્માએ એક એક વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ : શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિન્કુ સિંહ, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી ચેન્નઈ સુપરકિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, લુંગી ગિડી અને કર્ણ શર્મા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget