શોધખોળ કરો
Advertisement
જૉન્ટી રૉડ્સે આ સાત ખેલાડીઓને ગણાવ્યા દુનિયાના મહાન ફિલ્ડરો, લિસ્ટમાં બે ભારતીયો પણ સામેલ
જૉન્ટી રૉડ્સે ટ્વીટર પર હર્ષલ ગિબ્સ, એબી ડિવિલિયર્સ, સુરેશ રૈના, રિકી પોન્ટિંગ, રવિન્દ્ર જાડેજા, માર્ટિન ગપ્ટિલ અને કીરોન પોલાર્ડના નામ શેર કર્યા હતા
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને દુનિયાના મહાન ફિલ્ડર જૉન્ટી રૉડ્સે પોતાને મનગમતા ફિલ્ડરોનુ લિસ્ટ ટ્વીટર પર શેર કર્યુ છે, તેને આ ખેલાડીને ક્રિકેટ જગતના મહાન ફિલ્ડરો ગણાવ્યા છે. ખાસ વાત છે કે, આ લિસ્ટમાં બે ભારતીય ખેલાડીઓને પણ સ્થાન મળ્યુ છે.
50 વર્ષીય સાઉથ આફ્રિકન ખેલાડી જૉન્ટી રૉડ્સને જ્યારે એક ટ્વીટર યૂઝર્સ પુછ્યુ કે, તમારા મનગમતા ફિલ્ડરો કયા કયા છે. તો જૉન્ટી રૉડ્સે આનો જવાબ આપતા દુનિયાના સાત ખેલાડીઓના નામ ગણાવ્યા હતા.
જૉન્ટી રૉડ્સે ટ્વીટર પર હર્ષલ ગિબ્સ, એબી ડિવિલિયર્સ, સુરેશ રૈના, રિકી પોન્ટિંગ, રવિન્દ્ર જાડેજા, માર્ટિન ગપ્ટિલ અને કીરોન પોલાર્ડના નામ શેર કર્યા હતા.
આ લિસ્ટમાં ભારતના સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને મહાન ફિલ્ડરોમાં સમાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૉન્ટી રૉડ્સે આઇપીએલ 2020 માટે કિંગ્સ ઇલેવન પંજાબના કૉચ તરીકે જોડાયા છે.@hershybru @RickyPonting @ABdeVilliers17 @ImRaina @Martyguptill @KieronPollard55 @imjadeja to name a few https://t.co/iohBY4na5W
— Jonty Rhodes (@JontyRhodes8) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement