શોધખોળ કરો

LLC 2022 Full Schedule : ત્રણ ટીમો અને પાંચ મેચો બાદ નક્કી થશે વિનર, જાણો ક્યારે છે ફાઇનલ મેચ.......

આજની પ્રથમ મેચમાં ઇન્ડિયા મહારાજાસ અને એશિયા લાયન્સની ટીમો આમને સામને ટકરાશે. ઇન્ડિયા મહારાજાસમાં વિરેન્દ્ર સહેવાગ છે જ્યારે એશિયા લાયન્સના કેપ્ટન શાહિદ આફ્રિદી છે. 

LLC 2022 Full Schedule : દુનિયાના લીજેન્ડ્સ ક્રિકેટરો આજે ફરી એકવાર મેદાનમાં દેખાશે, આજથી ઓમાનમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ લીગની શરૂઆત અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર થવા જઇ રહી છે. આજની પ્રથમ મેચમાં ઇન્ડિયા મહારાજાસ અને એશિયા લાયન્સની ટીમો આમને સામને ટકરાશે. ઇન્ડિયા મહારાજાસમાં વિરેન્દ્ર સહેવાગ છે જ્યારે એશિયા લાયન્સના કેપ્ટન શાહિદ આફ્રિદી છે. 

લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કઇ છે ત્રણ ટીમો-
ઇન્ડિયા મહારાજાસ ટીમ
એશિયા લાયન્સ ટીમ 
વર્લ્ડ જાયન્ટ્સ ટીમ
 
ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ
સ્ટાર્સથી ભરેલી આ બન્ને ટીમોનીવ વચ્ચે આજે શાનદાર મેચ જોવા મળી શકે છે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યા શરૂ થશે. આનુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને દર્શકો આને સોની લીવ પર ઓનલાઇન જોઇ શકે છે. 

આ છે આખુ લીજેન્ડ્સ લીગ ક્રિકેટનુ શિડ્યૂલ

20 જાન્યુઆરી, ઇન્ડિયા મહારાજાસ vs એશિયા લાયન્સ 

21 જાન્યુઆરી, વર્લ્ડ જાયન્ટ્સ vs એશિયા લાયન્સ 

22 જાન્યુઆરી, વર્લ્ડક જાયન્ટ્સ vs ઇન્ડિયા મહારાજાસ 

24 જાન્યુઆરી, એશિયા લાયન્સ vs ઇન્ડિયા મહારાજાસ 

26 જાન્યુઆરી, ઇન્ડિયા મહારાજાસ vs વર્લ્ડ જાયન્ટ્સ 

27 જાન્યુઆરી, એશિયા લાયન્સ vs વર્લ્ડ જાયન્ટ્સ 

29 જાન્યુઆરી, ફાઇનલ

આ પણ વાંચો.........

વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે

ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે

GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર

IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર

20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

Embed widget