શોધખોળ કરો

Shardul Thakur Engagement: ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, લગ્નને લઈ કર્યો મોટો ખુલાસો

Shardul Thakur Engagement મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં બંનેએ સગાઇ કરી છે. આ પ્રોગામમાં બંનેના પરિવારના નજીકના સભ્યો જ સામેલ થયા હતા. સગાઈમાં આશરે 75 લોકો સામેલ થયા હતા.

Shardul Thakur Engagement: ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી છે. શાર્દુલ અને પારુલકરની સગાઈનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં બંનેએ સગાઇ કરી છે. આ પ્રોગામમાં બંનેના પરિવારના નજીકના સભ્યો જ સામેલ થયા હતા. સગાઈમાં આશરે 75 લોકો સામેલ થયા હતા. રિપોર્ટ મુજબ, શાર્દુલે ખુલાસો કર્યો કે તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ બાદ લગ્ન કરશે.

30 વર્ષીય શાર્દુલ ભારત માટે અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ, 15 વન ડે અને 24 ટી20 ઈન્ટરનેશનલ રમી ચુક્યો છે. તેના વર્કલોડને જોતાં બીસીસીઆઈએ આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં અડધી સદી ફટકારીને એક બેટ્સમેન તરીકે પણ ઓળખ બનાવી હતી. શાર્દુલ તાજેતરમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતો. પરંતુ બે મેચ રમ્યો હતો અને એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.

View this post on Instagram
 
A post shared by Malti Chahar(Meenu) 🇮🇳 (@maltichahar)

શાર્દુલ મુંબઈના પાલઘરમાં રહે છે. તેમે 2017માં ટીમ ઈન્ડિયા માટે લિમિટેડ ઓવરની ક્રિકેટ અને 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તે મુંબઈની રણજી ચેમ્પિયન ટીમનો પણ હિસ્સો રહ્યો છે. આઈપીએલમાં તેણે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો અને 2018 તથા 2021માં આઈપીએલ ખિતાબ જીતનારી મહેન્દ્ર સિંહ ધોનીની ટીમનો હિસ્સો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget