શોધખોળ કરો

RCB vs LSG, IPL 2023 Score: લખનઉએ RCBને એક વિકેટથી હરાવ્યું, નિકોલસ પૂરને સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (10 એપ્રિલ) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે  મુકાબલો છે. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.

LIVE

Key Events
RCB vs LSG, IPL 2023 Score:  લખનઉએ RCBને એક વિકેટથી હરાવ્યું, નિકોલસ પૂરને સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

Background

23:39 PM (IST)  •  10 Apr 2023

લખનઉની  એક વિકેટથી જીત

લખનઉએ આરસીબીને એક વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લુરુએ બે વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમે નવ વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. લખનઉ તરફથી નિકોલસ પૂરણે આઈપીએલ 2023ની ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. 

23:01 PM (IST)  •  10 Apr 2023

નિકોલસ પૂરનની અડધી સદી

નિકોલસ પૂરને 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. IPL 2023ની આ સૌથી ઝડપી ફિફ્ટી છે. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા છે.

22:06 PM (IST)  •  10 Apr 2023

લખનઉની ત્રીજી વિકેટ પડી

23 રનના સ્કોર પર લખનઉની ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. લખનઉની ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. કૃણાલ પંડ્યા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે.  ચાર ઓવર પછી લખનઉનો સ્કોર ત્રણ વિકેટે 23 રન છે.

21:22 PM (IST)  •  10 Apr 2023

બેંગ્લુરનએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બે વિકેટે 121 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 61, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 59 અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 46 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. બેગ્લુરુની ટીમે ખૂબ જ શાનદાર શરુઆત કરી હતી.   લખનઉ તરફથી માર્ક વુડ અને અમિત મિશ્રાએ એક-એક વિકેટ લીધી હતી.

20:42 PM (IST)  •  10 Apr 2023

ડુપ્લેસીસ 46 રન બનાવી રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખૂબ જ શાનદાર શરુઆત કરી હતી. બેંગ્લુરુની ટીમે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 137 રન બનાવી લીધા છે. ડુપ્લેસીસ 46 રન બનાવી રમતમાં છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ

USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા

ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય

આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડUSA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp AsmitaUSA Deport Indian: અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના | Abp AsmitaBig Breaking:ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, પોલીસ બંદોબસ્ત સાથે વતન લઈ જવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા

Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો

Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ

IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

Embed widget