શોધખોળ કરો

IND vs SA: આજે ભારત-આફ્રિકા વચ્ચેની ચીથી T20માં આવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ ઇલેવન, જાણો

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની સંભાવના ના બરાબર છે. દક્ષિણ આફ્રિકા ટીમમાં એડન મારક્રમની વાપસીની સંભાવના ખતમ થઇ ચૂકી છે.

IND vs SA 4th T20: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી ટી20 મેચ રમાશે. આજે સાંજે રાજકોટ (Rajkot)ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં બન્ને ટીમો આમને સામને ટકરાશે. પાંચ મેચોની ટી20 સીરીઝની આ ચોથી મેચ હશે. ભારતીય ટીમ (Team India) માટે આ મેચ ગઇ મેચની જીત જીતવી ખુબ જરૂરી છે. આજે ઋષભ પંત માટે કરો યા મરોની ટક્કર બની રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં પહેલાથી 2-1ની લીડ બનાવી ચૂકી છે. દક્ષિણ આફ્રિકા ટીમ આજની મેચ જીતીને સીરીઝ કબજે કરવાની કોશિશ કરશે, તો વળી ટીમ ઇન્ડિયાની નજર મેચ જીતીને સીરીઝ બરાબરી પર રહેશે.

બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન- બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની સંભાવના ના બરાબર છે. દક્ષિણ આફ્રિકા ટીમમાં એડન મારક્રમની વાપસીની સંભાવના ખતમ થઇ ચૂકી છે. કેમ કે તે કૉવિડ-19 આઇસૉલેશન બાદ સીધો ઘરે જવા માટે રવાના થઇ રહ્યો છે. ક્વિન્ટૉન ડી કૉકની ઉપલબ્ધતા પણ અનિશ્ચિત છે. આવામાં દક્ષિણ આફ્રિકા ટીમમાં ગઇ મેચની પ્લેઇંગ ઇલેવનની સાથે જ આજે પણ મેદાનમાં ઉતરી શકે છે. વળી, ભારતીય ટીમની વાત કરીએ તો છેલ્લી ત્રણ મેચોથી ચાલી આવતી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવાના મૂડમાં નથી. 

બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ટીમ ઇન્ડિયા 
ઋષભ પંત (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશે ખાન.

દક્ષિણ આફ્રિકા ટીમ
ડેવિડ મિલર, રાશી વાન ડેર ડૂસેન, તેમ્બા બવુમા (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રીટૉરિયસ, એનરિક નૉર્ટ્ઝે, કગિસો રબાડા, કેશવ મહારાજ, તબરેજ શમ્સી, વેન પાર્નેલ.

આ પણ વાંચો.... 

Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs

આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે

India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર

સલમાનની આ ફિલ્મમાં એક-બે નહીં 10 હીરોઇનો કરશે રોમાન્સ, હીરો પણ ત્રિપલ રૉલમાં દેખાશે, જાણો કઇ છે ફિલ્મ ને ક્યારે થશે રિલીઝ

નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!

દાઢી-મૂછ ને ટુંકો ડ્રેસ પહેરીને સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે ગે ? જાણો ક્યાંનો છે ને કઇ રીતે બન્યો ફેમસ..............

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget