શોધખોળ કરો

MS Dhoni Birthday: 42 વર્ષનો થયો ભારતનો પૂર્વ કેપ્ટન ધોની, 1000 કરોડથી વધુ છે 'રાંચીના રાજકુમાર'ની નેટવર્થ

ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી

ભારતના મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જૂલાઈ (શુક્રવાર) ના રોજ 42 વર્ષનો થઈ ગયો. 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે. તેણે ગત સીઝનમાં ચેન્નઈને ચેમ્પિયન બનાવી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ભારતને T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર કેપ્ટન ધોની માત્ર ક્રિકેટના મેદાનનો હીરો નથી, પરંતુ તે મેદાનની બહાર પણ તેટલો લોકપ્રિય છે.

ધોનીએ ક્રિકેટની દુનિયામાં શું મેળવ્યું છે તેનું સપનું દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ ધોની જેવું કોઈનું સપનું પૂરું થયું નથી. ત્રણ ICC ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. રાંચીથી દુનિયા પર વર્ચસ્વ જમાવવા આવેલા ધોનીની નેટવર્થ 1000 કરોડથી વધુ છે. ધોનીને હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી 12 કરોડ રૂપિયા પગાર મળે છે. આ સિવાય આ વિકેટકીપર-બેટ્સમેને વિવિધ બિઝનેસમાં રોકાણ કરીને પોતાની નેટવર્થ વધારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીની કુલ સંપત્તિ 1070 કરોડ રૂપિયા છે.

ધોની વાર્ષિક 50 કરોડ રૂપિયાની કમાણી કરે છે

એવું માનવામાં આવે છે કે ધોની દર મહિને 4 કરોડ રૂપિયા કમાય છે. તે એક વર્ષમાં લગભગ 50 કરોડ રૂપિયા કમાય છે. તેણે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યા બાદ તેણે આઈપીએલમાં ચેન્નઈને બે વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ તેમની બ્રાન્ડ વેલ્યુમાં વધારો કરે છે. જો તે આવતા વર્ષે પણ આઈપીએલમાં રમશે તો તેની કમાણી વધુ વધશે.

ફૂટબોલ ટીમમાં ધોનીનો પણ હિસ્સો

ભારતના સૌથી ફિટ ક્રિકેટર તરીકે ઓળખાતા ધોનીએ માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ ફિટનેસ ઉદ્યોગમાં પણ સાહસ કર્યું છે. તેઓ દેશભરમાં 200 થી વધુ જીમ ધરાવે છે, જે સ્પોર્ટ્સફિટ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ છે. ધોનીનો ફૂટબોલ સાથે પણ જૂનો સંબંધ છે. ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ચેન્નઈન એફસીમાં પણ તેનો હિસ્સો છે.

રેસિંગ ટીમમાં પણ રોકાણ

ધોનીને બાઇક્સ પ્રત્યે ઘણો પ્રેમ છે, જે તેના પ્રભાવશાળી કલેક્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પ્રતિષ્ઠિત સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેસિંગ ટીમનો તે માલિક છે. આ ભાગીદારી અન્ય કોઈ નહીં પણ પ્રખ્યાત અભિનેતા અક્કીનેની નાગાર્જુન સાથે કરવામાં આવી છે. સાત ફેબ્રુઆરી 2016 માં લોન્ચ કરવામાં આવી હતી અને ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. તે માત્ર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર નહી, પરંતુ તે તેના ફૂટવેર ઉત્પાદનોનો માલિક પણ છે. આ સિવાય ધોની ફિલ્મોમાં પણ હાથ અજમાવી રહ્યો છે. તેની એક પ્રોડક્શન કંપની 'ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ' છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget