Mehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી
મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી. પોલીસે તમામ આરોપીઓએને રાઉન્ડઅપ કર્યા છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. જે બાદ કોલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ. જો કે પરિવારની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ ઉમટ્યા હતા.
મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી. પોલીસે તમામ આરોપીઓએને રાઉન્ડઅપ કર્યા છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. જે બાદ કોલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ. જો કે પરિવારની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ ઉમટ્યા હતા. આરોપીઓની ધરપકડ ન થાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર કર્યો હતો. જો કે હાત તો તમામને રાઉન્ડઅપ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.




















