શોધખોળ કરો

Team Indiaનો આ ખેલાડી બનવાનો છે પિતા, મુંબઇ ઇન્ડિયન્સે તસવીર શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ..........

મુંબઇ ઇન્ડિયન્સે તાજેતરમાં જ ટ્વીટર પર એક તસવીર શેર કરી છે, આમાં વિનય કુમાર પોતાની પત્ની રિચા સિંહની સાથે દેખાઇ રહ્યો છે. રિચા પ્રેગન્ટ છે,

Vinay Kumar Wife Richa Singh Pregnant Mumbai Indians Kolkata Knight Riders: ભારતીય ટીમના ખેલાડી વિનય કુમાર લાંબા સમૉયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર છે.તેને ટીમ ઇન્ડિયા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2013માં રમી હતી. તેને 2020  બાદ ઘરેલુ મેચ પણ નથી રમી. પરંતુ વિનય કુમાર હાલમાં ચર્ચામાં આવ્યો છે. તેની વાઇફ રિચા બાળકને જન્મ આપવાની છે. વિનય જલદી પિતા બનશે. આ ખબર મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે. ફ્રેન્ચાઇઝીએ વિનય કુમાર અને તેની વાઇફની સુંદર તસવીર શેર કરી છે. 

મુંબઇ ઇન્ડિયન્સે તાજેતરમાં જ ટ્વીટર પર એક તસવીર શેર કરી છે, આમાં વિનય કુમાર પોતાની પત્ની રિચા સિંહની સાથે દેખાઇ રહ્યો છે. રિચા પ્રેગન્ટ છે, અને તે બાળકને જન્મ આપવાની છે. મુંબઇ ઇન્ડિયન્સે ટ્વીટ કરીને આ જાણકારી ફેન્સને આપી છે, ફ્રેન્ચાઇઝીએ આ માટે રિચા અને વિનયને અભિનંદન પાઠવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા માટે વિનય કુમારે 31  વનડે મેચ રમી છે. આ દરમિયાન તેને 38 વિકેટો ઝડપી હતી. વિનય કુમાર છેલ્લી વનડે મેચ નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, તેને 9 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 10 વિકેટો ઝડપી છે. વિનયે છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ઓક્ટોબર 2013 માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે આઇપીએલમાં 2018 બાદ નથી દેખાયો, વિનય છેલ્લી આઇપીએલ સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો ભાગ હતો.

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget