શોધખોળ કરો

Jadeja – Ashwin Record: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં અશ્વિન - જાડેજાએ બનાવ્યો આ રેકોર્ડ, જાણો વિગત

Border-Gavaskar Trophy: મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 188 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે.

Jadeja – Ashwin Record:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 188 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. આ દરમિયાન અશ્વિન અને જાડેજાએ કમાલ કર્યો છે.

જાડેજાએ શું કર્યો કમાલ

જાડેજાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનારો પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો હતો.

અશ્વિને શું બનાવ્યો રેકોર્ડ

અશ્વિને એલેક્સ કેરીને ખાતું પણ ખોલવા દીધું નહોતું. મેચમાં તેની આ ત્રીજી વિકેટ હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બોલર બન્યો હતો.

પુજારાની 100મી ટેસ્ટ

ભારતનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.  આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.

ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી

  • સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
  • રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
  • વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
  • અનિલ કુંબલે, 132 ટેસ્ટ
  • કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
  • સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
  • દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન
  • સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
  • વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
  • ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
  • હરભજન સિંહ, 103 ટેસ્ટ
  • વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન

ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી

  • ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
  • ઝહીર ખાન, 92 ટેસ્ટ
  • રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
  • કિરણ મોરે, 49 ટેસ્ટ
  • નયન મોંગિયા, 44 ટેસ્ટ
  • રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
  • અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ

આ પણ વાંચોઃ

Chetan Sharma Resign: BCCI ના ચીફ સિલેક્ટર ચેતન શર્માના રાજીનામાથી વાયરલ થયાં આવા memes

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget