શોધખોળ કરો

IND vs NZ: વનડે બાદ ટેસ્ટમાં પણ ભારતનો સફાયો, 2-0થી ન્યૂઝીલેન્ડે સીરીઝ જીતી

ન્યુૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝમાં પણ ભારતીય ટીમનો ક્લિનસ્વીપ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના હાથે સતત બીજી ટેસ્ટમાં પણ હારની સાથે ટીમ ઇન્ડિયાએ સીરીઝ 2-0થી ગુમાવી દીધી છે. આ સાથે કિવી ટીમે ટીમ ઇન્ડિયાને 0-2થી વ્હાઇટવૉશ કરી દીધુ છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં કિવીઓએ વિરાટ સેનાને 7 વિકેટથી માત આપી છે. આ પહેલા કિવી ટીમે ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી હાર આપી હતી. કિવી ટીમે દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમને માત આપી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી20 સીરીઝ 5-0થી જીત્યા બાદ ભારતીય ટીમને વનડેમાં પણ કિવીઓ તરફથી 0-3થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો હતો, હવે ટેસ્ટમાં પણ 0-2થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી એન્ડ કંપની માટે આ શરમજનક વાત બની છે. બીજી ઇનિંગમાં કિવી ટીમને ભારત તરફથી જીતવા માટે 132 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જેને કિવી ટીમે 7 વિેકેટે હાંસલ કરી દીધો હતો. બીજી ઇનિંગમાં કિવી ટીમ તરફથી ટૉમ લાથમ 52 રન અને ટૉમ બ્લંડેલે 55 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 36 ઓવર રમી હતી, જેમાં વિકેટ ગુમાવીને 132 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ પહેલા બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 242 રન બનાવ્યા હતા, બાદમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 235 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં કિવી ટીમ પર સાત રનની લીડ મેળવી હતી. બાદમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા ફરી એકવાર કંગાળ પ્રદર્શન સાથે માત્ર 124 રન જ બનાવી શકી હતી. 124 રન સાથે બીજી ઇનિંગમાં ઓલઆઉટ થયા બાદ કિવી ટીમને જીત માટે માત્ર 132 રનોનો જ ટાર્ગેટ મળ્યો હતો. જેને કિવી ટીમે માત્ર 7 વિકેટથી હાંસલ કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખUnion Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદનUnion Budget 2025 : બજેટમાં શું થયું સસ્તુ, શું થયું મોંઘુ?Income Tax : નોકરિયાતને કયા ટેક્સ સ્લેબમાં સૌથી વધુ ફાયદો? શું કહે છે એક્સપર્ટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget