શોધખોળ કરો
Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખ
Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખ
અમદાવાદના વાસણા વિસ્તારમાં આગની ઘટના બની હતી. વાસણા બેરેજ પાસે ઝુપડપટ્ટીમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. 10 વાગ્યાના અરસામાં આ પ્રકારની ફાયરને માહિતી મળી હતી કે ઝુપડપટ્ટીમાં આગ લાગી છે. કયા કારણોસર ઝુપડપટ્ટીમાં આગ લાગી છે તે પ્રકારની કોઈ માહિતી હજી સુધી સામે નથી આવી, પરંતુ જે આગ હતી તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. ઘટના અમદાવાદના વાસણા વિસ્તારની કે જ્યાં ઝૂપડપટ્ટીમાં આગ લાગી હતી. આગ લાગ્યાના સમયે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
અમદાવાદ
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
આગળ જુઓ





















