શોધખોળ કરો
રણજી મેચ રમવા માટે BCCI વિરાટને કેટલો પગાર આપશે? જાણો રેલવે સામેની મેચમાં 'કિંગ' કોહલીની ફી
Virat Kohli, Railways vs Delhi, Ranji Trophy: ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર વિરાટ કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તે અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી ટીમનો ભાગ છે.

વિરાટ કોહલી
1/5

નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સ્થાનિક પગાર માળખા મુજબ, 20-40 રણજી ટ્રોફી મેચ રમનારા ખેલાડીઓને દરરોજ 50,000 રૂપિયા મળે છે.
2/5

અત્યાર સુધીમાં વિરાટ કોહલીએ રણજી ટ્રોફીની 23 મેચોમાં 1,547 રન કર્યા છે. આનો અર્થ એ થયો કે વિરાટ કોહલી આ મેચથી 50,000 રૂપિયા કમાશે.
3/5

આ રકમ ટીમ ઈન્ડિયા માટે A+ ગ્રેડ ખેલાડી તરીકે વાર્ષિક અથવા દરેક ટેસ્ટ મેચ માટે મળતી રકમ કરતાં ઘણી ઓછી છે. A+ ગ્રેડ ખેલાડી તરીકે વિરાટ કોહલીને વાર્ષિક 7 કરોડ અથવા દરેક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે
4/5

વિરાટ કોહલીને જોવા માટે તેમના હજારો ચાહકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. આ મેચના પહેલા દિવસે, જ્યારે વિરાટ મેદાન પર હતો, ત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને વિરાટના પગ સ્પર્શ કરવા મેદાનમાં પહોંચી ગયો હતો.
5/5

જોકે, રણજી ટ્રોફીમાં પણ વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ છે. રેલવે સામેની મેચની પહેલી ઇનિંગમાં કોહલી માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.
Published at : 31 Jan 2025 02:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
