શોધખોળ કરો

આગામી વર્ષની IPL પણ યુએઇમાં રમાઇ શકે છે, સામે આવ્યુ આ મોટુ કારણ

શનિવારે બીસીસીઆઇ અને સંયુક્ત આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરારમાં બન્ને દેશોના ક્રિકેટ બોર્ડની વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહેવામાં આવી છે

મુંબઇઃ કોરોના વાયરસના વધતા કેસના કારણે ભારતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં મોડુ થઇ શકે છે. કૉવિડ-19ના કારણે ભારત જેવા દેશોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે જાન્યુઆરીમાં રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝનુ આયોજન યુએઇમાં થઇ શકે છે. એટલુ જ નહીં આવતા વર્ષની આઇપીએલનુ આયોજન પણ યુએઇમાં થવાની સંભાવના વધી ગઇ છે. શનિવારે બીસીસીઆઇ અને સંયુક્ત આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરારમાં બન્ને દેશોના ક્રિકેટ બોર્ડની વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહેવામાં આવી છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે એબીપી ન્યૂઝને કહ્યું કે, હાલ બીસીસીઆઇની આ વર્ષની આઇપીએલ સુધી જ આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની સાથે કરાર છે, પરંતુ બોર્ડ સુત્રો અનુસાર 2021ના ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સીરીઝ અને આગામી વર્ષની આઇપીએલ પણ સંયુક્ત આરબ અમીરાતમાં થવાની સંભાવના છે. શનિવારે યુએઇ ક્રિકેટ બોર્ડની સાથે બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ સામેલ થયા હતા. ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ એક લાખ કેસો સામે આવી રહ્યાં છે. જો કોરોનાના કેસની ઝડપ વધતી રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પહેલા જ બીસીસીઆઇથી આગામી વર્ષ જાન્યુઆરીમાં યોજાનારી સીરીઝનુ આયોજન યુએઇમાં કરવાની અપીલ કરી ચૂક્યુ છે. હવે બોર્ડ સુત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે આ સીરીઝનુ યુએઇમાં આયોજિત થવાની સંભાવના વધી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

વિડિઓઝ

Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget