શોધખોળ કરો

પંજાબ કિંગ્સના બેટ્સમેન નિકોલસ પૂરને ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરને પોતાની ગર્લફ્રેન્ડન અલિસા મિગુએલ સાથે લગ્ન કરી લીધા છે. પૂરને સોશિયલ મીડિયાના માધ્યથી ફેન્સને જાણકારી આપી હતી. જણાવવામા આવી રહ્યું છે કે બંને 2014થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરને પોતાની ગર્લફ્રેન્ડન અલિસા મિગુએલ સાથે લગ્ન કરી લીધા છે. પૂરને સોશિયલ મીડિયાના માધ્યથી ફેન્સને જાણકારી આપી હતી. જણાવવામા આવી રહ્યું છે કે બંને 2014થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. એકબીજા સાથે લાંબો સમય પસાર કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પૂરણે મંગળવારે પોતાના આધિકારીક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમાચારને પ્રશંસકો સાથે શેર કર્યા હતા. 

પૂરને લગ્નની જાણકારી શેર કરવા સાથે લખ્યુ હતુ કે, જીજસે જીવનમાં મને અનેક ચીજો આપી છે. પરંતુ મારા જીવનમાં તારા થી વધારે કંઇ જ નથી. મિસ્ટર અને મિસિસ પૂરનનુ સ્વાગત કરો.

પૂરનની પત્ની એલિસા મિગુએલ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. ગત વર્ષે નવેમ્બરમાં નિકોલસ પૂરને ગર્લફ્રેન્ડ એલિસા સાથે સગાઈ કરી હતી. નિકોલસ અને કેથરીનાએ ગત વર્ષ નવેમ્બર માસમાં સગાઇ કરી હતી. બંને બાળપણ ના મિત્રો અને છેલ્લા છ વર્ષ થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

નિકોલસ પૂરન આઇપીએલમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. તે વિસ્ફોટક બેટ્સમેન અને ચુસ્ત ફિલ્ડર તરીકે ગણાય છે. આમ તો તે કિપીંગ પણ કરે છે, પરંતુ પંજાબની ટીમમાં આ ભૂમિકા કેએલ રાહુલ પાસે હોય છે. તો નિકોલસ પૂરન ફિલ્ડીંગ કરે છે. આઇપીએલ 2021 પહેલા હાફમાં પુર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. તે સાતમાંથી ચાર મેચોમાં ઝીરો પર આઉટ થયો હતો. જોકે આ પહેલા આઇપીએલ 2020માં કમાલની બેટીંગ તેણે કરી હતી.

પૂરને આઇપીએલ માં અત્યાર સુધીમાં 28 મેચ રમ્યો છે. જેમાં 157.76 ની સ્ટ્રાઇક રેટ થી 549 રન બનાવ્યા છે. 25 વર્ષીય ડાબોડી બેટ્સમેને અત્યાર સુધીમાં 25 વન ડે રમી છે. જેમાં 49.1 ના સરેરાશ થી 982 રન બનાવ્યા છે. તો 27 T20 મેચમાં તેના નામે 392 રન નોંધાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Embed widget