શોધખોળ કરો

IPL 2023: અમદાવાદમાં રમાનાર IPLની મેચને લઈને બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, ઘરેથી નિકળતા પહેલા વાંચી લેજો નહીં તો પછતાશો

IPL 2023: IPL ની બીજી ક્વૉલિફાયર મુંબઇ અને ગુજરાત વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે.

IPL 2023: IPL ની બીજી ક્વૉલિફાયર મુંબઇ અને ગુજરાત વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. ફાઇનલ મેચને લઈને અલગ અલગ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26 અને 28 મેના રોજ રમાનારી મેચ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

IPL 2023: અમદાવાદમાં રમાનાર IPLની મેચને લઈને બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, ઘરેથી નિકળતા પહેલા વાંચી લેજો નહીં તો પછતાશો

જેમાં મેટ્રોનો સમય સવારના 7 થી રાતના 1.30 કલાક સુધી કરવામાં આવશે. મુસાફરોનો ઘસારો ટાળવા પેપર ટિકિટ એડવાન્સમાં મેળવી શકાશે. ટ્રેનના નિયત સમય કરતાં પહેલાં મુસાફરો સ્ટેશન ઉપરથી પેપર ટિકિટ મેળવી શકશે. સ્પેશિયલ પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની કિંમત 25 રૂપિયા રહેશે.

અહીં ક્લિક કરીને વાંચો સમગ્ર માહિતી

View Pdf

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ બહાર જાહેરનામું પાડવામાં આવ્યું છે. જેમાં જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. 26 મેના રોજ બપોરના 2 થી રાતના 12 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 27 મેના રોજ રાત્રીના 12 કલાકથી રાત્રીના 2 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 28 મેના રોજ બપોરના 2 થી રાતના 12 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 29 મેના રોજ રાત્રીના 12 કલાકથી રાત્રીના 2 કલાક સુધી માર્ગ બંધ રહેશે.

ધોમધખતા તાપમાં IPL ફાઇનલની ટિકીટો લેવા મોદી સ્ટેડિયમમાં લોકોની પડાપડી

 ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે, પ્રથમ ક્વૉલિફાયર તરીકે ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે, પરંતુ આ બધાની વચ્ચે હવે આઇપીએલ ફાઇનલને લઇને ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત થયા છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકીટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે. 

તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, આ તમામ લોકો ફાઇનલની ટિકીટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આઈપીએલની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકીટ લેવા પહોંચ્યા છે. ધોમધખતા તાપમાં પણ સ્ટેડિયમમાં હજારોની ભીડ જામી હતી, આ કારણોસર છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટિકીટ વહેંચણી બંધ કરવામાં આવી હતી. સ્ટેડિયમમથી લઇને બ્રિજની નીચે સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Hun To Bolish : હું તો બોલીશ : ગીરના જંગલમાં 'વહીવટ રાજ'?
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'અધિકારી રાજ'?
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
Board Exam Date 2026 GSEB : ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
Embed widget