શોધખોળ કરો

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શાહિદ આફ્રીદીને લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વીટ કરીને આપી જાણકારી

શાહિદ આફ્રીદી છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા, અને આજે જ્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેણે આ વાતની જાણકારી આપી.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે શાહિદ આફ્રીદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાહિદ આફ્રીદી છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા, અને આજે જ્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેણે આ વાતની જાણકારી આપી. શાહિદ આફ્રીદીએ ટ્વીટ કરીને લખ્યું કે, હું ઘણાં દિવસોથી સારું અનુભવી રહ્યો ન હતો, આ કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સારા સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરો. પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા આફ્રીદી સશિયલ મીડિયા ઘણાં એક્ટિવ રહે છે. તે પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. આફ્રીદીએ વિતેલા દિવસોમાં કાશ્મીર અને પીએમ મોદી વિરૂદ્ધ વિવાદિત ટીપ્પણી કરી હતી, ત્યાર બાદ પૂર્વ ભારીતય ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજન સિંહે તેની સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget