શોધખોળ કરો

મેચ દરમિયાન રાહુલ તેવટિયા હૈદરાબાદના કયા બૉલર સાથે ઝઘડી પડ્યો, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 8 રન જોઇતા હતા, અને છેલ્લી ઓવરના ચોથા બૉલ પર રાહુલ તેવટિયાએ બે રન લેવાની કોશિશ કરી હતી, તે દરમિયાન હૈદરાબાદના બૉલર ખલીલ અહેમદ અને રાહુલ તેવટિયા વચ્ચે ઝઘડો થઇ ગયો હતો

નવી દિલ્હીઃ આઇપીએલમાં રવિવારનો દિવસ રોમાંચક રહ્યો, હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં મેચ વિનર રાહુલ તેવટિયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હૈદરાબાદના બૉલર ખલીલ અહેમદ સાથે ઝઘડતો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે રાહુલ તેવટિયાએ રાજસ્થાનની હારની બાજી જીતમાં પલટી દીધી, તેને 45 રનના ધમાકેદાર ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી મળેલા 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ એકસમયે હારની નજીક પહોંચી ચૂકી હતી. પરંતુ સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ 28 બૉલમાં 45 રનની ઇનિંગ રમી અને હીરો બની ગયો હતો. રાહુલ અને પ્રયાગ વચ્ચે 85 રનની પાર્ટનરશીપ થઇ હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 8 રન જોઇતા હતા, અને છેલ્લી ઓવરના ચોથા બૉલ પર રાહુલ તેવટિયાએ બે રન લેવાની કોશિશ કરી હતી, તે દરમિયાન હૈદરાબાદના બૉલર ખલીલ અહેમદ અને રાહુલ તેવટિયા વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. બાદમાં પાંચમાં બૉલ પર પરગે છગ્ગો ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી, પરાગે છગ્ગો ફટકાર્યો તરતજ રાહુલ તેવટિયા અને ખલીલ વચ્ચે ઝઘડો વધી ગયો હતો, પરંતુ તે સમયે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે મામલો સંભાળી લીધો હતો. વોર્નરે બન્ને ખેલાડીઓને શાંત કરાવ્યા હતા.
મેચ બાદ જોકે બન્ને ખેલાડીઓએ ખેલ ભાવનાનું પ્રદર્શન પણ કર્યુ હતુ. ખલીલ અહેમદે રાહુલ તેવટિયાની પાસે જઇને તેને ગળે લગાવ્યો હતો. રાહુલ તેવટિયાએ પણ તે સમયે ઝઘડાને ભૂલાવી દીધો. રાહુલ તેવટિયાએ કહ્યું કે તે સમયે મેચનો માહોલ ગરમ હોવાથી ખલીલ સાથે ઝઘડો થઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Embed widget