શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાનું સ્લેજિંગઃ વેડે ભારતના ક્યા ખેલાડીને ‘જાડિયો’ ગણાવીને પૂછ્યું, તારું વજન 25 કિલો વધારે છે કે પછી 30 કિલો ?

વેડે પછીથી ટીવી ચેનલના પત્રકારને પણ કહેલુ કે, પંત હંમેશાં હસ્યા કરે છે, એ વધારે બોલતો નથી ને હસ્યા જ કરે છે. મને ખબર પડત નથી કે શું ફની છે કે એ હસ્યા જ કરે છે.

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝની મેલબર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતનો હાથ અત્યારે ઉપર છે. આ મેચમાં ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાની રણનીત અપનાવીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પરેશાન કરી મૂક્યા હતા. આ પૈકી વિકેટકીપર રીષભ પંતે ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ વેડને એટલો પરેશાન કર્યો હતો કે પંત અને વેડ ઝગડી પડ્યા હતા. અલબત્ત તેની શરૂઆત વેડે કરી હતી. વેડે પંતને ‘જાડિયો’ ગણાવીને કહ્યું હતું કે, તારું વજન 25 કિલો વધારે છે. વેડે પંતને એવું પણ પૂછ્યું હતું કે, તારું વજન 20 કિલો વધારે છે કે 25 કિલો કે 30 કિલો ? પંત ઉશ્કેરાયા વિના સ્માઈલ આપ્યા કરતો હતો તેથી વેડ અકળાયો હતો. સ્ટમ્પ માઈકમાં વેડ એવું કહેતો સંભળાતો હતો કે, બિગ સ્ક્રીન પર પાછો પોતાને જોવા માંડ્યો ? તને બિગ સ્ક્રીન પર જોવાની બહુ મજા આવે છે. વેડે પછીથી ટીવી ચેનલના પત્રકારને પણ કહેલુ કે, પંત હંમેશાં હસ્યા કરે છે, એ વધારે બોલતો નથી ને હસ્યા જ કરે છે. મને ખબર પડત નથી કે શું ફની છે કે એ હસ્યા જ કરે છે. વિકેટકીપર રીષભ પંત અને વેડ વચ્ચે મેચમાં અનેક વાર જીભાજોડી થઈ હતી. પંતના હાસ્યથી વેડ એટલો ગુસ્સે થઈ ગયો હતો કે પંત સામે ગુસ્સે થઈને ઈશારા કર્યા હતા. એ છતાં પણ પંતે સ્લેજિંગ ચાલુ રાખતાં બંને વચ્ચે અફડાતફડી થઈ ગઈ હતી. આખી ઈનિંગ્સ દરમિયાન પંતે વેડને અનેકવાર પરેશાન કર્યો હતો. લંચ પછી બીજા સત્રમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને વેડ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન ઈનિંગમાં 25મી ઓવરમાં વેડે બુમરાહના બોલને ડિફેન્સ કર્યો પછી પંત વિકેટ પાછળથી વેડને કંઈક કહેતાં વેડ તેની તરફ ગુસ્સાથી ઈશારો કર્યો હતો. પંત મેચની પ્રથમ ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરતો નજરે પડ્યો હતો.

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget