શોધખોળ કરો

Rishabh Pant Update: ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, ડૉક્ટરોએ ઋષભ પંતને ડિસ્ચાર્જ કરવાને લઈ જાણકારી આપી

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હવે કાર અકસ્માત બાદ પોતાની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. પંત વિશે સારા સમાચાર આવ્યા છે.

Rishabh Pant discharge from hospital: ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હવે કાર અકસ્માત બાદ પોતાની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. પંત વિશે સારા સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંતને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે માહિતી પણ આપી હતી. પંત હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.

InsideSports સાથે વાત કરતા, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો બધું બરાબર રહેશે તો તેને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મેડિકલ ટીમે સારા સમાચાર આપ્યા છે. પંતે થોડા દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે જણાવ્યું હતું.  પંત હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.

દરરોજ સારું અનુભવી રહ્યો છું

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “હું તમારી પ્રાર્થના અને સમર્થન માટે આભારી છું. દરેકને જણાવવા માંગુ છું કે મારી સર્જરી સફળ રહી છે અને હું ઝડપથી સાજો થઈ રહ્યો છું. મારો ઉત્સાહ વધારે છે અને હું દરરોજ સારું અનુભવું છું. આ મુશ્કેલ સમયમાં તમારા માયાળુ શબ્દો, સમર્થન અને સકારાત્મક ઉર્જા માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.

View this post on Instagram
 
A post shared by Rishabh Pant (@rishabpant)

ઘરે પરત ફરતી વખતે કાર અકસ્માત સર્જાયો હતો

નોંધનીય છે કે 29 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે સવારે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતની કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તરત જ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને અહીંથી એરલિફ્ટ કરવામાં આવ્યો અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની વધુ સારવાર થઈ અને હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget