શોધખોળ કરો

આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે

આફ્રિદીએ કહ્યું ધોની બેસ્ટ છે, કેમકે તેને એક એવી ટીમ બનાવી જેમાં યુવાઓ સામેલ હતા. આફ્રિદીએ કહ્યું કે, ધોનીને હુ પોન્ટિંગથી એક કદમ આગળ રાખવા માંગીશ

નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયાનો બેસ્ટ કેપ્ટન ગણાવ્યો છે. શાહિદ આફ્રિદીના મતે ધોની પોન્ટિંગ કરતા પણ બહુ સારો કેપ્ટન છે. જ્યારે શાહિદ આફ્રિદીને પુછવામાં આવ્યુ કે એમ એસ ધોની અને રિકી પોન્ટિંગ બન્નેમાંથી સારો કેપ્ટન કોણ સાબિત થઇ શકે છે, આ સવાલના જવાબમાં આફ્રિદીએ આ જવાબ આપ્યો હતો. ટ્વીટર પર એક ઇન્ટ્રેક્ટિવ સેશન દરમિયાન પોતાના ફેન્સ સાથે વાત કરતા કહ્યું કે, પોન્ટિંગથી બેસ્ટ ધોની છે. જ્યારે પોન્ટિંગ અને ધોનીના કેપ્ટનશીપની તુલના કરવાના એક ફેનના સવાલના જવાબમાં આફ્રિદીએ જવાબ આપ્યો હતો. આફ્રિદીએ કહ્યું ધોની બેસ્ટ છે, કેમકે તેને એક એવી ટીમ બનાવી જેમાં યુવાઓ સામેલ હતા. આફ્રિદીએ કહ્યું કે, ધોનીને હુ પોન્ટિંગથી એક કદમ આગળ રાખવા માંગીશ. આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે ધોની અને પોન્ટિંગ, ખરેખરમાં ક્રિકેટની રમતમાં બન્ને સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે, બન્નેના નામે બે વર્લ્ડકપ ટ્રૉફી છે. ધોનીએ વર્ષ 2011 વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કર્યા પહેલા વર્ષ 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં ભારતનુ તેને નેતૃત્વ કર્યુ હતુ. તમામ મુખ્ય આઇસીસી ટ્રૉફી (50 ઓવરનો વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રૉફી) જીતનારો એકમાત્ર કેપ્ટન બનેલો છે. તો વળી, પોન્ટિંગે પોતાના નામે બે વર્લ્ડકપ ટાઇટલ કર્યા છે. જેમાં વર્ષ 2003 અને વર્ષ 2007નો વર્લ્ડકપ સામેલ છે. આ દરમિયાન પોન્ટિંગની કેપ્ટનશીપનો દબદબો 2000 દાયકામાં ખુબ રહ્યો હતો. આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget